બોલીવુડની આ ટોપ એક્ટ્રેસ શિલાજીત ખાવાથી આદત થી છે પીડિત, એક દિવસ પણ ન મળે તો થઈ જાય છે પરેશાન

Posted by

શીલાજીત આ નામ સાંભળતાની સાથે જ ઘણા લોકોના કાન ઉભા થઈ જાય છે. તેનું કારણ છે કે ભારતમાં પુરુષ શીલાજીતનો ઉપયોગ પોતાની પૌરૂષ ક્ષમતાને વધારવા માટે કરે છે. તેને ખાવાથી પૌરૂષ ક્ષમતામાં વધારો થાય છે. જોકે શિલાજીત નાં લાભ ફક્ત આટલા સુધી સીમિત નથી. તેનું સેવન કરવાથી શરીરને અન્ય ઘણાં લાભ પણ મળે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શીલાજીત હિમાલય ક્ષેત્રમાં મળી આવનાર એક કાળો પદાર્થ છે. તેને ઘણા ઔષધીય વૃક્ષ સડી ગયા બાદ તૈયાર કરવામાં આવે છે. ભારતીય માર્કેટમાં તેની કિંમત ખુબ જ વધારે છે. તેનાથી શરીરને ઘણા હેલ્થ બેનીફીટ્સ પણ મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલિવુડમાં એક અભિનેત્રી એવી છે, જે દરરોજ સવારે શિલાજિતનું સેવન કરે છે. આ આ એક્ટ્રેસનું નામ જાણતા પહેલા ચાલો શિલાજીત નાં ફાયદા વિશે જાણીએ.

શીલાજીત નું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે, રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે, શરીરને તાકાત મળે છે, માસિક ધર્મના સમયે દુખાવો અને કમજોરીની સમસ્યા પણ શીલાજીતનું સેવન કરવાથી દુર થાય છે. તે સિવાય સોયરાસીસ એક્ઝિમા અને સ્થૂળતા જેવી સમસ્યા પણ તેનું સેવન કરવાથી સમાપ્ત થઈ જાય છે.

અભિનેત્રી દરરોજ શીલાજીત નું સેવન કરે છે

અમેરિકાથી ભારત આવીને વસનાર એક્ટ્રેસ નરગિસ ફખરી દરરોજ સવારે ઊઠીને શીલાજીત તેનું સેવન કરે છે. આ વાતનો ખુલાસો તેણે પોતે એક ઇન્ટરવ્યુંમાં કર્યો છે. આ ઇન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે પોતાના દિવસની શરૂઆત કેવી રીતે કરે છે તો તેના જવાબ થી બધા ચોંકી ગયા હતા. તેણે જણાવ્યું હતું કે સવારે ઊઠતાની સાથે સૌથી પહેલા તે કોફીનું સેવન કરે છે. આ કોફી સામાન્ય નહીં, પરંતુ અમેરિકાથી લાવવામાં આવે છે. તેની કિંમત પણ ખુબ જ મોંઘી છે.

કોફીનું સેવન કર્યા બાદ નરગીસ દરરોજ સવારે શીલાજીત નું સેવન કરે છે. જ્યારે તેને આવું કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે તે આવું ઘણા વર્ષોથી કરતી આવી રહી છે. હકીકતમાં અમેરિકામાં લોકો શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા અને શરીરને તાકાત વધારવા માટે શીલાજીત નું સેવન કરે છે. એજ કારણ છે કે નરગીસ પણ દરરોજ તેનું સેવન કરે છે. તેનું કહેવું છે કે જે દિવસે તે શીલાજીત નું સેવન નથી કરતી, તે દિવસે કંઈક કમી મહેસૂસ થાય છે. તેનો આખો દિવસ બેકાર જાય છે.

વળી નરગિસની વાતો પરથી જાણવા મળ્યું કે ફક્ત આપણે ભારતીય જ નહીં, પરંતુ અન્ય દેશના લોકો પણ પોતાની તાકાત વધારવા માટે તેનો ઉપયોગ લાંબા સમયથી કરતા આવી રહ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નરગીસ પોતાની ફિટનેશને લઈને ખુબ જ જાગૃત રહે છે. તે પોતાનું ભોજન જાતે બનાવે છે. આવું કરીને તે પોતે નક્કી કરી શકે છે કે દિવસમાં તેણે કેટલા તેલ મસાલા ખાવા જોઈએ.

તે કહે છે કે ભારતમાં મોટાભાગના લોકો સ્થૂળતાનો શિકાર એટલા માટે છે, કારણકે તેમને તે વાતની જાણકારી હોતી નથી કે તેમણે એક દિવસમાં કેટલું પ્રોટીન અને બાકી ચીજોનું સેવન કરવું જોઇએ. તેમના ભોજનમાં શું સારું છે અને શું અયોગ્ય છે, તેની યોગ્ય સમજ તેમનામાં હોતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *