ચંગુએ એક છોકરીને આઈ લવ યુ કહ્યું, છોકરી : તારું મોઢું અરીશામાં જોયું છે? પછી ચંગુએ એવો જવાબ આપ્યો કે તમે હસી-હસીને ફ્રેશ થઈ જશો

જોક્સ-૧

લગ્ન પછી વરરાજાએ પંડિતજીને પૂછ્યું : પંડિતજી તમારી ફી?

પંડિતજી : દુલ્હનની સુંદરતા પ્રમાણે આપી દો.

વરરાજાએ ૫૦ રૂપિયા આપી દીધા અને ઉઠીને ચાલવા માંડ્યો.

ત્યારે જ અચાનક હવાથી દુલ્હનનો ઘૂંઘટ ઉડ્યો અને એનો થોડો ચહેરો દેખાયો.

એ જોઇને પંડિતજીનાં હોશ ઉડી ગયા.

પંડિતજી વરરાજાને બોલ્યો : અરે ભાઈ, તમારા બાકીનાં પૈસા તો પાછા લઇ જાઓ.

જોક્સ-૨

ડોક્ટર : તમે ડરો નહીં હું છું ને?

દર્દી : એ જ મારો સૌથી મોટો ડર છે.

જોક્સ-૩

એક ચોર ચોરી કરવા ગયો, તો તેને જાડી સ્ત્રીએ પકડી લીધો અને તેની ઉપર બેસી ગઈ.

તેણે તેના પતિને કહ્યું : જલ્દી જાવ અને પોલીસને બોલાવી લાવો.

પતિ : મારા ચપ્પલ નથી મળી રહ્યા

ચોર બોલ્યો : ભાઈ, મારા ચપ્પલ પહેરીને જા પણ જલ્દી જા.

જોક્સ

માસ્ટરજીએ પપ્પુના પપ્પાને ફોન કર્યો,

તમારો દીકરો ઘણો તોફાની છે,

આજે તેને ક્લાસ રૂમની જમીન ઉપર ૧૦૦૦ રૂપિયાની નોટનો આબેહુબ ફોટો બનાવી દીધો,

તેને ઉઠાડવાના ચક્કરમાં મારા નખ તૂટી ગયા,

તેને સમજાવતા કેમ નથી?

પપ્પુના પપ્પા : માસ્ટરજી હું પોતે આઈસીયુ માંથી બોલી રહ્યો છું,

ગાંડાએ કાલે વીજળીના સોકેટ ઉપર કેટરીના બનાવી દીધી હતી

હોઠ બળી ગયા વીજળીથી.

જોક્સ

ભક્ત : બાબા મારા લગ્ન નથી થઇ રહ્યા.

નિર્મળ બાબા : ફોટો કોનો રાખે છે ખિસ્સામાં?

ભક્ત : નરેન્દ્ર મોદીનો.

નિર્મલ બાબા : તે કૃપા અટકેલી છે, દિગ્વિજય સિંહનો ફોટો રાખ ખિસ્સામાં. ગઢપણ સુધી લગ્ન થતા રહેશે.

જોક્સ

દીકરીએ માં ને કહ્યું : આપણી કોલેજના સાહેબ ઘણા જ હેન્ડસમ અને ઈન્ટેલીજન્ટ છે,

મને તે ઘણા જ સારા લાગે છે.

માં એ કહ્યું : શિક્ષક કે ગુરુ બાપ સમાન હોય છે દીકરી.

દીકરીએ કહ્યું : માં તું હંમેશાથી તારા વિષે જ વિચારે છે, ક્યારે મારા વિષે તો વિચારો.

જોક્સ

એક છોકરીની આંખનું ઓપરેશન થવાનું હતું ત્યારે તેણે કહ્યું,

ડોક્ટર પ્લીઝ, મારા બોયફ્રેન્ડને અંદર બોલાવી આવો.

ડોક્ટર : અરે મારો વિશ્વાસ કરો, હું ઘણો શરીફ માણસ છું.

છોકરી : પરંતુ તમારી નર્સ બહાર છે અને તે ઘણી હરામી છે.

જોક્સ

મને એક વખત પ્રેમ થયો હતો, તો મેં છેલ્લે સુધી

સુંદર એવી છોકરીને કહી દીધું, I am in Love with U totally.

ત્યાર પછી જે કહ્યું તે સાંભળીને, કસમથી યારો મને મારા નસીબ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો.

તે છોકરી બોલી : ટુ ટોટલો, ટેલી માં ટોટલી, ટેલા પુલા થાનદાન ટોટલાં, થાલા કુતા, મળે ટોટલી કીધું.

જોક્સ

ચંગુએ એક છોકરીને આઈ લવ યુ કહ્યું.

છોકરી : તારું મોઢું અરીશામાં જોયું છે?

ચંગુ : જોયું છે એટલે તો તારી પાસે આવ્યો છું, નહીંતર કેટરીના કૈફ પાસે ન જાત.