નાના પડદાનાં શો “સીઆઇડી” ઘણા વર્ષો સુધી લોકોનું મનોરંજન કરેલ છે. શો નાં દરેક કલાકારને દર્શકો ખુબ જ પસંદ કરે છે. એસીપી પ્રદ્યુમન નો ડાયલોગ “કુછ તો ગડબડ હૈ દયા” થી લઈને દયા નાં દરવાજા તોડવા સુધીના ડાયલોગ અને કિરદાર ખુબ જ ફેમસ થયેલા છે. વળી શો નો હિસ્સો રહી ચુકેલી એક અભિનેત્રી એવી પણ છે, જે પોતાની બોલ્ડનેસ ને લઈને અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. આ બીજું કોઈ નહીં પરંતુ શો માં ઇન્સ્પેક્ટરનું કિરદાર નિભાવનાર મેઘા ગુપ્તા છે. મેઘા ગુપ્તાની બોલ્ડ તસ્વીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
સીઆઇડી ની ઇન્સ્પેક્ટર મેઘા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી મેઘા ગુપ્તાની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં તે બેડ ઉપર બેસેલી છે. તેને શર્ટ પહેરેલ છે અને એક સાઇટથી ઓફ શોલ્ડર કરીને પોઝ આપી રહી છે. મેઘાનો આ બોલ્ડ અંદાજ જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે અને તેઓ તેની પ્રશંસા કરીને થાકતા નથી.
આ તસ્વીરની સાથે મેઘા ગુપ્તાએ એક લાંબુ કેપ્શન પણ આપેલ છે. જેમાં તે જણાવી રહી છે કે, “જ્યારે પણ તે દુઃખી હોય છે, તેના દિમાગમાં એક ગીત વગડે છે.” તેની સાથે તેણે સોશિયલ મીડિયા ને ફક્ત દેખાડો કરવાનું પ્લેટફોર્મ જણાવેલ છે અને કહ્યું છે કે, “આ એવું સોશિયલ મીડિયા છે, જ્યાં બધા પોતાની લાઈફને કેટલી સુંદર છે તે દેખાડે છે, પછી ભલે તેઓ રૂમમાં બેસીને રડી રહ્યા હોય.” મેઘા નાં આ વિચાર ઉપર ફેન્સ અને તેના મિત્ર પણ કોમેન્ટ કરીને પોતાનું મંતવ્ય આપી રહ્યા છે. તે સિવાય લોકો તેની હોટ તસ્વીરોની પણ ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.
મેઘા ગુપ્તા પોતાની ફિટનેસને લઈને ખુબ જ સજાગ રહે છે. તે પોતાના કામની વચ્ચે પણ સમય કાઢીને પોતાને ફીટ રાખે છે અને ઘણી વખત પોતાના વર્કઆઉટ ના વિડીયો પણ ફેન્સની સાથે શેર કરતી રહે છે. એટલું જ નહીં તે પોતાના ફેન્સને ફિટનેસ પ્રત્યે જાગૃત પણ કરે છે. મેઘા ગુપ્તા સીઆઇડી સિવાય “કોડ રેડ”, “એમ ટીવી બિગ એફ” અને “સાવધાન ઈન્ડિયા” માં પણ જોવા મળેલી છે.
તમને જણાવી દઈએ કે આરોપીઓને પકડવા વાળી સીઆઇડી ની આ ઇન્સ્પેક્ટર અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ છે અને અવારનવાર પોતાની હોટ તસ્વીરો શેર કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે. તેનો અંદાજ ખુબ જ ગ્લેમરસ હોય છે. તેને એકવાર ફરીથી બોલ્ડનેસ થી લોકોને કાયલ બનાવી દીધા છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે પોતાની બે તસ્વીર શેર કરી છે, જેમાં તે એક રૂમમાં બેસેલી નજર આવી રહી છે અને ફક્ત તેના પાછળનો હિસ્સો નજર આવી રહ્યો છે. જોઈ શકાય છે કે તે કેવી રીતે પોતાના ફેન્સને દીવાના બનાવી રહી છે.
જો વાત કરવામાં આવે તેના લુકની તો તેના ઉપરના હિસ્સામાં તે સંપુર્ણ રીતે બેકલેસ નજર આવી રહી છે. વળી બોટમ વિયરમાં તેને ફક્ત વ્હાઇટ કલરનો ટુવાલ વીંટાળેલો છે. આ તસ્વીરમાં તે ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે. તેના આ લુકથી ફેન્સનાં હોશ ઉડી ગયા છે. વળી સોશિયલ મીડિયા પર આ તસ્વીરોને ખુબ જ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે આવું પહેલી વખત નથી, જ્યારે મેઘા એ આવી કોઈ તસ્વીર શેર કરેલી હોય, પરંતુ તે અવારનવાર બોલ્ડ અંદાજમાં નજર આવે છે.