કોલેજ અને સ્કૂલનાં દિવસોમાં કઈક આવા દેખાતા હતા તમારા ફેવરિટ સિતારાઓ, કાર્તિક ત્યારે પણ દેખાતો હતો ક્યૂટ

Posted by

બોલિવૂડની ફિલ્મોની સમગ્ર દુનિયામાં ધૂમ મચેલી છે. બોલિવૂડ સાથે જોડાયેલી નાની વાતો જાણવા માટે લોકો પાગલ રહેતા હોય છે. સોશિયલ મીડિયા પર અવાર-નવાર ફેમસ બોલીવુડ સિતારાઓને બાળપણની તસવીરો વાયરલ થતી રહેતી હોય છે. તેવામાં આજે અમે તમને આ પોસ્ટમાં તમારા માટે બોલીવુડના અમુક મશહૂર સિતારાઓની બાળપણની તસવીરો લઈને આવ્યા છીએ. બોલીવુડ પ્રેમીઓ માટે આ તસવીરો અમે ખૂબ જ મુશ્કેલીથી શોધી છે. તમે પણ જુઓ કે બાળપણના દિવસોમાં તમારા મનપસંદ સિતારાઓ કેવા દેખાતા હતા. તો ચાલુ જ શરૂઆત કરીએ રણબીર કપૂર ના ફોટો થી.

Advertisement

રણબીર કપૂર

રણબીર કપૂરની ફોટો છે જ્યારે તે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. પોતાના સ્કૂલના દિવસો થી જ રણબીર કપૂર ખૂબ જ માસૂમ દેખાય છે.

રણવીર સિંહ

રણવીર ઇન્ડસ્ટ્રીમાં અજીબો-ગરીબ ફેશન માટે ખૂબ જ મશહુર છે. સાથોસાથ તે પોતાના ચુલબુલા વ્યવહારને કારણે પણ ઓળખીતા છે. સ્કૂલના દિવસોમાં રણવીર બિલકુલ અલગ દેખાતા હતા.

કાર્તિક આર્યન

ઇન્ડસ્ટ્રીના નંબર વન એક્ટર્સમાં પોતાનું નામ સામેલ કરી ચૂકેલ કાર્તિક આર્યન પર આજે દેશભરની યુવતીઓ ફિદા છે. કોલેજ ટાઈમ માં પણ તે યુવતીઓના ફેવરિટ હતા.

અમિતાભ બચ્ચન

આ તે દિવસોની તસવીર છે જ્યારે આપણા બધાના પ્રિય બિગ-બી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. આ ગ્રુપ ફોટોમાં અમિતાભ બચ્ચને જોઇને અંદાજો લગાવી શકાય છે કે તે એક મહેનતુ વિદ્યાર્થી હતા.

એશ્વર્યા રાય

બોલીવુડમાં આવતા પહેલા એશ્વર્યા ડોક્ટર બનવા ઇચ્છતી હતી. તે અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતી. HSC ની પરીક્ષા માં તેમને ૯૦% અંક પ્રાપ્ત થયા હતા.

અનુષ્કા શર્મા

બેંગ્લોરની આર્મી સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ અનુષ્કાએ માઉન્ટ કાર્મલ કોલેજથી ડિગ્રી પ્રાપ્ત કરી હતી. જેમકે તમે જોઈ શકો છો કે અનુષ્કા પોતાના સ્કૂલના દિવસોમાં ખૂબ જ ક્યુટ હતી.

પ્રિયંકા ચોપડા

માતા-પિતાની શિફ્ટિંગ નોકરી હોવાને કારણે પ્રિયંકાએ ઘણી સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. સ્કૂલના દિવસોમાં પણ પ્રિયંકા ખૂબ જ સમજદાર જોવા મળતી હતી.

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા પણ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી અને શરૂઆતથી જ ઈન્વેસ્ટમેન્ટ બેંકર બનવા માંગતી હતી. જેમકે તમે જોઈ શકો છો કે બાળપણમાં પણ પરિણીતી ચોપડા ખૂબ જ ક્યુટ દેખાતી હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published.