કોમેડી કિંગ તરીકે ઓળખાતા કીકુ શારદા ની પત્ની સુંદરતામાં બોલીવુડ એક્ટ્રેસને ઝાંખી પાડે છે, તસ્વીરો જોઈને પીગળી જશો

કોમેડી કિંગ કહેવાતા કપિલ શર્મા એ પોતાના શો થી લોકો વચ્ચે જેટલી મોટી ઓળખાણ બનાવી છે, એટલી જ તેમના શોમાં નજર આવનારા બીજા કોમેડી કલાકારોએ પણ બનાવી છે. તેમાં જ એક નામ આવે છે, કિકુ શારદા નું. છેલ્લા ઘણા સમયથી ધ કપિલ શર્મા શો નો ભાગ રહેવાવાળા કિકુ આજે બધા લોકોનાં મનપસંદ કોમેડિયન બની ગયા છે. જણાવી દઈએ કે શો દરમિયાન તેમની કોમેડી લોકોને ઘણી પસંદ આવે છે. શો માં કોમેડિયનનો કિરદાર નિભાવવા વાળા કિકુ ઘણા ટેલેન્ટેડ છે.

કિકુ કોમેડી સિવાય ડાન્સમાં પણ પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચુક્યા છે. શરીરથી જાડા હોવા છતાં પણ તેમનો ડાન્સ લોકોને ઘણો પસંદ આવે છે, પરંતુ આજે અમે તેમની લવ લાઈફ વિશે વાત કરવાના છે. જણાવી દઈએ કે તેમણે વર્ષ ૨૦૦૨માં લગ્ન કર્યા હતા. તેમની પત્ની લાઈમટાઈમ થી ઘણી દુર રહે છે, પરંતુ તેમની સુંદરતા કોઈ બોલિવુડ અભિનેત્રી થી ઓછી નથી. તેમની પત્નીનું નામ પ્રિયંકા શારદા છે. બંનેની જોડી કમાલની લાગે છે.

આજે કિકુ બે બાળકોના પિતા છે અને તે પોતાની પત્ની પ્રિયંકા અને બંને બાળકો સાથે હળીમળીને રહે છે. બધા વચ્ચે  ઘણી  સારી બોંડિંગ જોવા  મળે છે. આનંદમય પરિવારની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર રહેલ છે. જેમાં તમે સ્પષ્ટ રીતે રીતે જોઈ શકો છો કે તેમની પત્ની પ્રિયંકા કેટલી વધારે સુંદર દેખાય છે. કિકુ મનોરંજન દુનિયાનું જાણીતું નામ હોવા છતાં પણ તેમની પત્ની પ્રિયંકા લાઈમલાઇટ થી ખુબ જ દુર રહેવાનું પસંદ કરે છે. એટલું જ નહીં તે સોશિયલ મીડિયાથી પણ દુર રહે છે.

પરંતુ કિકુ પોતાના બાળક આર્યન અને શૌર્ય સાથે હંમેશા પોતાની તસ્વીરો શેર કરતા રહે છે. એટલું જ નહીં તેમની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર રહેલ છે, જેમાં તે પોતાની પત્ની પ્રિયંકા સાથે દેખાઈ રહ્યા છે. જણાવી દઇએ કે કિકુ અને તેમની પત્ની પ્રિયંકાની જોડીને નચ બલિયે-6 માં જોવામાં આવી હતી. એટલું જ નહીં બંને પતિ-પત્નીએ વર્ષ ૨૦૧૩ દરમિયાન પણ ડાન્સિંગ રિયાલિટી શો માં ભાગ લીધો હતો. અહીં પણ બંનેની જોડીને ઘણી વધારે પસંદ કરવામાં આવી હતી.

આજે બંને પતિ-પત્ની વચ્ચે ઘણી સારી બોન્ડિંગ જોવા મળે છે. પ્રિયંકા પોતાના પતિનાં દરેક સુખ-દુઃખમાં તેમનો સાથ આપે છે. એટલું જ નહીં બન્ને લગભગ ૨ દશક થી એકબીજાનો સાથ આપી રહ્યા છે. આ કપલને મનોરંજન દુનિયાનું પરફેક્ટ કપલ પણ માનવામાં આવે છે. કિકુ પોતાનો ફ્રી સમય પોતાના પરિવાર સાથે જ વિતાવવાનું પસંદ કરે છે. ધ કપિલ શર્મા શોમાં પણ પ્રિયંકાને જોવામાં આવી છે.