અનકેતા મહારાણા તેલુગુ સિનેમાની ચર્ચિત અભિનેત્રી છે. તમે કદાચ આ નામને ઓળખતા નહીં હોય. હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ, તેલુગુ સિનેમાની બોલ્ડ અભિનેત્રી અપ્સરા રાની વિશે. અપ્સરા રાની નું સાચું નામ અને અનકેતા મહારાણા છે, જેણે ખુબ જ ઓછા સમયમાં સાઉથ ઇન્ડિયન સિનેમા ખાસ કરીને તેલુગુ ફિલ્મમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. અપ્સરા રાની જેટલી પોતાના અભિનય માટે ફેમસ છે, એનાથી વધારે તે પોતાના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં રહે છે. અપ્સરા ઇન્સ્ટાગ્રામ ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની બોલ્ડ એન્ડ બ્યુટીફુલ તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.
અપ્સરા રાની તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાવાળી એક યુવા અભિનેત્રી અને મોડેલ છે. સ્ટાર્સ ખુબ જ જલ્દી પ્રશંસકોને એવી ભુમિકાઓની સાથે જ જીતવામાં સક્ષમ હોય છે, જે મહત્વપુર્ણ છે અને અભિનય કૌશલ દર્શાવે છે તથા સ્ટાર્સની સુંદરતા દર્શકોને આકર્ષિત કરતી હોય છે.
અપ્સરા રાની એ પોતાના અભિનય કૌશલ થી પ્રશંસકોના દિલ જીતી લીધા છે અને તેની તસ્વીરો અને વિડીયો ખુબ જ જલ્દી વાઇરલ થઈ જાય છે. અપ્સરા રાની બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સક્રિય રહે છે. અભિનેત્રી દ્વારા અપલોડ કરવામાં આવતી બધી પોસ્ટને દર્શકો દ્વારા શાનદાર પ્રતિક્રિયા મળે છે.
હાલમાં જ અપ્સરા રાનીએ પોતાનો સુપર હોટ વિડિયો અપલોડ કર્યો છે. તેનો આ વિડીયો પ્રશંસકો દ્વારા થોડી સેકન્ડની અંદર જ વાયરલ થઈ ગયો હતો. કારણ કે તેમાં અભિનેત્રીની સુંદરતા ઉપર લોકોનું ધ્યાન ગયું ન હતું, પરંતુ વીડિયોમાં કંઈક એવું બન્યું હતું જેના લીધે આ વીડિયોને લાખો લોકો જોઈ રહ્યા છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ધુમ મચાવી રહ્યો છે.
આ અભિનેત્રી અત્યાર સુધી ખુબ જ ભાગ્યશાળી રહી છે. કારણ કે તેને જેટલી પણ ફિલ્મો કરેલી છે તે બધી જ સફળ રહી છે. એ જ કરણ છે કે અભિનેત્રીએ ખુબ જ જલ્દી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. અભિનેત્રીએ પોતાની અભિને કારકિર્દીની શરૂઆત રોમેન્ટિક ફિલ્મ “ફોર લેટર્સ” થી કરી હતી. અભિનેત્રીએ શરૂઆતથી જ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને પોતાની એક્ટિંગથી પણ લોકોના દિલ જીત લીધા હતા.
અપ્સરા રાનીએ દરેક પ્રકારના કીરદારને ખુબ જ સુંદરતાથી નિભાવેલા છે. જોકે અભિનેત્રીએ ખુબ જ ઓછી ફિલ્મોમાં કામ કરેલું છે, તેમ છતાં પણ દર્શકોમાં પોતાની એક અલગ ઓળખ બનાવેલી છે. અભિનેત્રીય રોમેન્ટિક હોરર ફિલ્મ “ઓલલ્લા ઉલલ્લા” ની સાથે સારી સફળતા મેળવી હતી. હાલના સમયમાં અપ્સરા રાની એ ખુબ જ હોટ બિકીની ફોટોશુટ પણ કરાવેલું હતું. તેની તસ્વીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરેલી હતી. આ તસ્વીરોમાં તેણે અલગ અલગ અદાઓમાં પોઝ આપેલા છે. આ તસ્વીરો પણ ઇન્ટરનેટ ઉપર ધુમ મચાવી રહી છે.
View this post on Instagram
પરંતુ હાલના સમયમાં તેનો એક વિડિયો ઈન્ટરનેટ ઉપર ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં તેણે પોતાની ટોન્ડ બોડી અને હોટ અવતાર બતાવીને લોકોના ધબકારા વધારી દીધા છે. અપ્સરા રાની નાં આ વીડિયોને થોડા દિવસોમાં જ લાખો વ્યુ મળી ચુક્યા છે. લોકો તેની સુંદરતાની પણ પ્રશંસા કરીને થાકતા નથી. તેના ફેન્સને તેની તસ્વીરો અને વિડિયો હંમેશા પસંદ આવતા હોય છે. આ દરમિયાન પ્રસંસકો તેની તસ્વીરો ઉપર કોમેન્ટનો વરસાદ કરતા હોય છે.