બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી એક એવી અભિનેત્રી છે, જે અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ક્યારેક પોતાની સુંદરતા તો ક્યારેક પોતાના ડ્રેસિંગ સેન્સ માટે ફેન્સની સાથે જોડાયેલી રહેતી હોય છે. પરંતુ આ અંદાજને કારણે જ્યાં તેને ફેન્સ વધારે પસંદ કરે છે, તો વળી પોતાની આ અદાઓને કારણે પણ તે ચર્ચામાં રહેતી હોય છે. આવું ઘણી વખત જોવામાં આવે છે, જ્યારે અભિનેત્રી એવો ડ્રેસ પહેરીને લોકોની વચ્ચે પહોંચે છે, જેમાં દરેક સમયે તે પોતાના ડ્રેસને સંભાળતી નજર આવે છે.
જણાવી દઈએ કે અભિનેત્રી નોરા ફતેહી અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાની ડ્રેસિંગ સેન્સ માટે છવાયેલી રહે છે, પરંતુ આ દરમિયાન ઘણી વખત ઉપ્સ મોમેન્ટ નો શિકાર બની જાય છે. આવું જ એક વાર બન્યું હતું, જ્યારે અભિનેતા વિક્કી કૌશલ અને નોરા ફતેહી પોતાના ગીત “પછતાઓગે” ને લઈને ખુબ જ વધારે ચર્ચામાં હતા. વળી આ ગીતની સફળતાને ધ્યાનમાં રાખીને એક પાર્ટી રાખવામાં આવી હતી. આ દરમિયાન નોરા એવો ડ્રેસ પહેરીને પહોંચી હતી, જેના કારણે તેણે ઉપસ મોમેન્ટ શિકાર થવું પડ્યું હતું.
સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી નોરા ફતેહી આજના સમયની એક મોટી અભિનેત્રી છે. તે પોતાના સુંદર અંદાજ માટે પણ ઓળખવામાં આવે છે. હાલમાં જ વાયરલ થયેલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અભિનેતા વિક્કી કૌશલની સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. પરંતુ આ દરમિયાન તેણે એટલો ટુંકો ડ્રેસ પહેર્યો હતો, જેના કારણે તે યોગ્ય રીતે ડાન્સ કરી શકતી ન હતી. વિક્કી તેની સાથે ડાન્સ કરે છે અને નીચેની તરફ ઝુકે છે. આ સમયે નોરા નો ડ્રેસ તેને દગો આપી દે છે અને તે ઉપ્સ મોમેન્ટ નો શિકાર બનતા બચી જાય છે.
જુઓ વિડિયો
View this post on Instagram