ડાન્સ કરતાં સમયે જોશમાં આવી ગઈ મહિલા, જાહેરમાં યુવકને ગળે લગાવી લીધો, જુઓ વિડીયો

ડાન્સ કરવો દરેક લોકોને પસંદ હોય છે. જે પણ લોકોને ડાન્સ પસંદ હોતો નથી તેઓને જોવામાં ખુબ જ મજા આવે છે. ડાન્સ કરતા સમયે વ્યક્તિ ખુબ જ બદલાઈ જતો હોય છે. આ સમય દરમિયાન તેને ડાન્સ નો નશો ચડે છે. વ્યક્તિના પોતાના અંદરની પર્સનાલિટી બહાર આવતી હોય છે. તમે ગમે તેટલું સારું નાચતા હોય તે વસ્તુ મહત્વ રાખતું નથી, પરંતુ તમે ડાન્સ ને કઈ રીતે એન્જોય કરો છો તે જરૂરી હોય છે. ડાન્સ કરવાથી ઘણા લોકોને ખુશી મળે છે, પરંતુ જ્યારે ડાન્સ ગ્રુપ માં થઈ રહ્યો હોય તો તેની મઝા બમણી થઇ જાય છે.

સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા ડાન્સનાં વિડીયો વાયરલ થતા રહે છે. તેમાંથી અમુક ખુબ જ સુંદર હોય છે તો અમુક આપણને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે અને અમુક ડાન્સ એવા પણ હોય છે જેને જોયા બાદ આપણે પોતાનું હસવાનું રોકી શકતા નથી. ફની ડાન્સ વિડીયોને પસંદ કરનારા લોકો અલગ જ હોય છે. ડાન્સ કરતાં સમય મોટાભાગે લોકો મજેદાર હરકતો કરતા હોય છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીયોનું ઉદાહરણ લઈ લો.

હકીકતમાં સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક મહિલાનાં ડાન્સ કરતો વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા સાડી પહેરીને ખુબ જ સારો ડાન્સ કરી રહી હોય છે. જોવામાં તો એવું લાગે છે કે મહિલા કોઈ કાર્યક્રમમાં પોતાનો ડાન્સ નો જલવો બતાવી રહી હોય. મહિલા ની આસપાસ અમુક લોકો પણ ડાન્સ કરી રહ્યા હોય છે. આ દરમિયાન એક યુવક ડાન્સ કરતો કરતો મહિલાને ખુબ જ નજીક આવી જાય છે. ત્યારે મહિલા તે યુવકને પકડીને પોતાને ગળે લગાવી લે છે. જોકે બાદમાં તેને દુર કરી દેતી હોય છે. ત્યારબાદ તે પોતાના ડાન્સ કરવાનું શરૂ રાખે છે.

મહિલાની આ હરકત જોઇને ત્યાં હાજર રહેલ લોકો ખુબ જ હસવા લાગે છે. મહિલા જ્યારે યુવકને ગળે લગાવે છે તો તેની પાછળ ઉભી રહેલી મહિલાઓ મંદ-મંદ હસવા લાગે છે. મીડિયા ઉપર પણ આ વીડિયો જોઈને લોકો ખુબ જ હસી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ છે. વીડિયોને અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધારે લાઇક્સ મળી ચુક્યા છે. વિડીયો પર લોકોની શાનદાર પ્રતિક્રિયા પણ આવી રહી છે.

જુઓ વિડિયો


વળી તમને લોકોને મહિલાનો આ ડાન્સ કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. સાથોસાથ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને પોતાના મિત્રોની સાથે શેર કરવાનું ભુલતા નહીં.