દરરોજ સવારે ઊઠીને સ્ત્રીનાં આ અંગને અડવાથી મહાપુણ્ય મળે છે, ગરીબ પણ બની જાય છે કરોડપતિ

Posted by

તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં સ્ત્રીને દેવી નો દરજ્જો આપવામાં આવેલ છે અને હંમેશા સ્ત્રીનું સન્માન કરવાની વાત કહેવામાં આવે છે. તેની સાથે જે વ્યક્તિ સાચા મનથી સ્ત્રીનું સન્માન કરે છે તેને જીવનમાં બધા સુખ મળે છે. તેની સાથે જ સ્ત્રીની એક ચીજને સ્પર્શ કરવાથી જીવનમાં ઘણા સુખની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સફળતા મળે છે, તો ચાલો તે ચીજ કઈ છે તેના વિશે આજે મેં તમને જણાવીશું.

Advertisement

કહેવામાં આવે છે કે સ્ત્રી જીવનમાં આપણી સાથે ઘણા રૂપમાં રહે છે. એક સ્ત્રી માં હોય છે, દાદી પણ હોય છે, બહેન હોય છે, પત્ની પણ હોય છે તથા તેની સાથો સાથ તે દીકરી બનીને પુરુષના જીવનમાં ખુશીઓ પણ લાવે છે. આપણે બધા જાણીએ છીએ કે સ્ત્રી વગર પુરુષનું અસ્તિત્વ શક્ય નથી અને એક સ્ત્રી જ પુરુષની દરેક ખુશી તથા દુઃખમાં સાથ નિભાવે છે.

તેની સાથે સ્ત્રી બધા દર્દને ખુબ જ આરામથી સહન કરી લેતી હોય છે અને ક્યારેય પણ દુઃખ વ્યક્ત કરતી નથી. તે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિથી પણ ગભરાતી નથી અને પોતાના બાળકોને સારા સંસ્કાર પણ આપે છે. તેની સાથે વંશને આગળ વધારવા વાળી પણ સ્ત્રી જ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓના પગમાં ખુબ જ મોટું રહસ્ય છુપાયેલું હોય છે અને તેનાથી પુણ્ય મળે છે.

આચાર્ય ચાણક્ય એ પણ કહ્યું છે કે જે મહિલા પોતાના પતિની પરવાનગી વગર ઉપવાસ શરૂ કરે છે અને પોતાના શરીરને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે, તેને પોતાના ઉપવાસનું ફળ મળતું નથી. વળી એજ ક્રમમાં જે સ્ત્રી પોતાના પતિને નારાજ કરે છે અને હંમેશા મુસીબતમાં મુકે છે તે ક્યારેય પણ પોતાના જીવનમાં સફળ બની શકતી નથી. હવે તમારા મનમાં એવો સવાલ ઉભો થઈ રહ્યો હશે કે એવું કયું અંગ છે, જેને સ્પર્શ કરવા માત્રથી જ ઘરની પ્રગતિ થવા લાગે છે અને તમારા અધુરા સપના સાચા સાબિત થવા લાગે છે.

તમને જણાવી દઈએ કે અમે જે અંગની વાત કરી રહ્યા છીએ તે મહિલાઓના પગ છે. તમને જણાવી દઈએ કે મહિલાઓના શરીરનો આ હિસ્સો ખુબ જ શુભ માનવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ મહિલાઓના ચરણસ્પર્શ કરે છે, તો તેના જીવનમાં ખુશીઓ આવવા લાગે છે અને તેના જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી થતી નથી. જો કે તમને જણાવી દઈએ કે સવાર સવારમાં મહિલાઓના આ અંગને સ્પર્શ કરવો જોઈએ. સવારે જલ્દી ઊઠીને મહિલાઓના ચરણ સ્પર્શ કરવાથી તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી રહેશે નહીં અને ઘરમાં ભરપુર અનાજ ભરેલું રહેશે.

કહેવામાં આવે છે કે મહિલાઓના પગને સ્પર્શ કરવાથી જન્મોજનમનાં પુણ્ય પ્રાપ્ત થાય છે અને મહિલાઓના ચરણસ્પર્શ કરવાથી વ્યક્તિને મોટામાં મોટી સફળતા પણ સરળતાથી મળી જાય છે. કહેવામાં આવે છે કે સ્ત્રીના ચરણસ્પર્શ કરવાથી આશીર્વાદ મળે છે, જેનાથી જીવનની તમામ નિરાશા નો અંત થઈ જાય છે અને જીવનમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.