બીગ બોસ ફેમ નિક્કી તંબોલી અવારનવાર પોતાના બોલ્ડ અંદાજથી સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ માં રહેતી હોય છે. અભિનેત્રી જ્યારે પણ પોતાના ફોટા ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરે છે, તો ફેન્સ તેના ફોટા ઉપર લાઇક અને કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપતા હોય છે. હાલમાં જ નક્કી તંબોલીએ પોતાના લેટેસ્ટ ફોટોશુટથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. તો ચાલો તમે પણ અભિનેત્રી નિક્કી તંબોલીની તસ્વીરો જોઈ લો.
અભિનેત્રી નિક્કી તંબોલી એકવાર ફરીથી પોતાના હોટ અને બોલ્ડ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયેલ છે. તે દરેક વખતે પોતાના લુક્સ થી ઇન્ટરનેટ ઉપર ખલબલી મચાવતી રહે છે.
નિક્કી નો દરેક અંદાજ ફેન્સની વચ્ચે ટ્રેન્ડ કરતો હોય છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ફોટોશુટ દરમિયાન અમુક ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરેલા છે.
આ ફોટામાં અભિનેત્રી નિક્કી એ સ્ટાઇલિસ્ટ લહેંગો અને ડીપનેક ટોપ લુક બ્લાઉઝમાં પોઝ આપેલા છે. અભિનેત્રી પોતાના આ ફોટામાં એક થી એક ચડિયાતા અંદાજમાં જબરજસ્ત પોઝ આપતી નજર આવી રહી છે. આ તસ્વીરો ઉપર ફેન્સ પણ કોમેન્ટ દ્વારા પોતાનો સારો રિસ્પોન્સ આપી રહ્યા છે.
એક યુઝરે નક્કી તંબોલીના ફોટા ઉપર કોમેન્ટ કરીને લખ્યું હતું, “હોટ”, તો વળી બીજા યુઝરને લખ્યું હતું કે, “સો બ્યુટીફુલ”. જણાવી દઈએ કે ઓપન મેકઅપ અને ન્યુડ લિપસ્ટિક લગાવીને અભિનેત્રી નિક્કી તંબોલી એ પોતાના આઉટલુકને કમ્પલીટ કરેલ છે.