દિકરી આરાધ્યાનાં જન્મદિવસ પર ઐશ્વર્યાએ પહેર્યો એવો ડ્રેસ કે જેને જોઈને પતિ અભિષેક પણ હતભ્રત રહી ગયા

Posted by

મશહુર બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાના દરેક લોકો દિવાના છે. ભલે તે આજકાલ ફિલ્મોથી દુર છે પરંતુ ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે હંમેશા આતુર રહે છે. જણાવી દઈએ કે બચ્ચન પરિવારની વહુ જ્યારે પણ કોઈ ઇવેન્ટમાં પહોંચે છે, તો દરેક લોકોની નજર તેના લુક અને તેની સુંદરતા ઉપર અટકી જાય છે. તેનું કારણ તેની ગજબની સુંદરતા જ નહીં, પરંતુ કમાલ ની ડ્રેસિંગ સ્ટાઇલ પણ છે.

જણાવી દઈએ કે વેસ્ટર્ન વિયર થી લઈને ટ્રેડિશનલ આઉટફિટ સુધી દરેક જ સ્ટાઇલમાં અભિનેત્રી ખુબ જ સુંદર દેખાય છે. તેને ખુબ જ સારી રીતે જાણે છે કે પોતાના લુક્સને ગ્લેમરથી કેવી રીતે વધારે આકર્ષક બનાવી શકાય. એ જ કારણ છે કે ફેશન અને સ્ટાઈલની બાબતમાં એશ્વર્યા રાય હંમેશા બાજી જીતી લીધી હોય છે. આવું જ કંઈક ત્યારે જોવા મળ્યું હતું જ્યારે તે પોતાની લાડલી દીકરી આરાધ્યા બચ્ચનનાં જન્મદિવસ પર શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી હતી.

જણાવી દઈએ કે આરાધ્યા બચ્ચનનાં છઠ્ઠા બર્થ-ડે નાં અવસર પર સમગ્ર બચ્ચન પરિવાર એક સાથે નજર આવ્યો હતો. આ દરમિયાન એશ્વર્યા પણ બિલકુલ અલગ અંદાજમાં જોવા મળી હતી. તેણે બ્લેક મીની ડ્રેસ પહેર્યો હતો, તો વળી અભિષેક બચ્ચન વાઈફ એન્ડ બ્લેક હુડી અને બ્લુ જીન્સમાં નજર આવ્યા હતા. મહત્વપુર્ણ છે કે એશ્વર્યાની સાથે તેની દીકરી આરાધ્યાએ બેબી પિંક ફ્રોક પહેર્યું હતું. જેમાં તે ખુબ જ પ્રેમાળ દેખાઈ રહી હતી. દરેક જગ્યાએ દીકરીનો હાથ પોતાની માં એશ્વર્યા નાં હાથમાં નજર આવ્યો હતો. તેણે પોતાના સિમ્પલ સ્ટાઇલથી લાઈમલાઈટમાં રહેવાની કોઈ કસર છોડી ન હતી.

ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસમાં કમાલ લાગી રહી હતી એશ્વર્યા

જણાવી દઈએ કે એશ્વર્યાએ પોતાની ફેમિલી પાર્ટી માટે જે શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તે એકદમ પ્લેન હતો. એશ્વર્યાએ આઉટફિટને ઓફ શોલ્ડર રીતે પહેરેલો હતો. જેમાં ફુલ સ્લીવ આપવામાં આવી હતી. ડ્રેસની હેમલાઇન પર સફેદ રંગનાં વર્ક વાળી પટ્ટી જોડવામાં આવી હતી. જે તેના અટાયરમાં બ્લેક એન્ડ વાઈટ નું કોમીનેશન ક્રિએટ કરવાનું કામ કરી રહી હતી. એશ્વર્યની આ ડ્રેસ લુઝ પેટર્ન હતી, જેના કારણે તે ખુબ જ આરામદાયક લાગી રહી હતી.

એટલું જ નહીં તમને જણાવી દઈએ કે આ કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિસ શોર્ટ ડ્રેસમાં એશ્વર્યા પોતાના ટોન્ડ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. વળી તેણે પોતાના આ લુકને કમ્પ્લીટ કરવા માટે હિલ પહેરી રાખેલ હતી. સાઈડમાં બ્લુ કલરની સ્લીન્ગ બેગ તેના લુકમાં સ્ટાઇલનો ઉમેરો કરી રહી હતી.

પહેલા પણ જોવા મળ્યો છે એશ્વર્યાનો સ્ટાઇલી અવતાર

જણાવી દઈએ કે આરાધ્યાનાં જન્મ દિવસ પર એશ્વર્યાને હંમેશા એક અલગ અવતારમાં જોવામાં આવેલ છે. એક વખત બચ્ચન પરિવારની વહુ એટલે કે એશ્વર્યા વાઈટ મિરર પ્રિન્ટવાળા પ્લાઝો સુટમાં નજર આવી હતી. ગોલ્ડન મોટીફ્સ્ થી સજાવેલ આ અટાયર માં એશ્વર્યા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. વળી તેની સાથે શિલ્પા શેટ્ટીએ પણ પોઝ આપ્યા હતા.

જણાવી દઈએ કે એક વખત એશ્વર્યાએ આરાધ્યાનાં બર્થ ડે ઉપર લોંગ ગાઉન ડ્રેસ પહેર્યો હતો. આ હળવા રંગનાં અટાયરમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. માં સાથે મેચીંગ કરીને દીકરી આરાધ્યા એ પણ વ્હાઈટ કલરની ફ્રોક પહેરી હતી. આ લઉકમાં બંને કમાલ દેખાઈ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *