દુનિયામાં તમને એવા ઘણા બધા લોકો મળી જશે, જેનો ચહેરો એક-બીજા સાથે મળતો હોય. તમે પણ એવી કોઈ વ્યક્તિ ને જરૂર જોઈ હશે જેનો ચહેરો તમારા નજીકના મિત્ર અથવા સંબંધી સાથે મળતો હશે. વિજ્ઞાનનું પણ માનવું છે કે દુનિયામાં એક જેવા દેખાતા ઘણા લોકો મોજુદ રહેલા છે. જો તમને પણ આ વાત પર વિશ્વાસ ના આવતો હોય તો આજે અમે તમને અમુક એવી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈ લીધા બાદ તમે પણ આ વાતને માનવા લાગશો.
Advertisement
આજની આ પોસ્ટમાં અમે તમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં અમુક આવા મશહુર સિતારાઓ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ, જેનો ચહેરો એકબીજા સાથે ખૂબ જ મળતો આવે છે. અમુક લોકો તો આજે પણ તેમને જોઈને કન્ફયુઝ થઈ જાય છે.
સોનાક્ષી સિંહા અને રીના રોય
રિતિક રોશન અને હરમન બાવેજા
પ્રિયંકા ચોપડા અને અમાલા પોલ
કરીના કપૂર અને પેરિસ હિલ્ટન
ચિત્રાંગદા સિંહ અને સ્મિતા પાટીલ
ઝીનત અમાન અને પરવીન બાબી
કેટરિના કૈફ અને ઝરીન ખાન
એશ્વર્યા રાય અને સ્નેહા ઉલ્લાલ
આમિર ખાન અને ટોમ હંક્સ
ઈશા ગુપ્તા અને એન્જેલીના જોલી
Advertisement