ફિલ્મી સિતારાઓનાં આધાર કાર્ડ અને પાસપોર્ટ માં દેખાય તેમના અસલી ચહેરા, તસ્વીરો જોઈને મગજ ચકરાઈ જશે

Posted by

બધા ઈચ્છતા હોય છે કે તેમનો ફોટો સારો આવે. ફોટો સારો ન આવ્યો હોય તો લોકો તેને કોઇને કોઇ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુંદર બનાવી લેતા હોય છે. આજકાલ એવી ટેક્નોલોજી આવી ગઈ છે જેના દ્વારા તમે પોતાની તસ્વીરને સંપુર્ણ બદલી શકો છો. જાડા લોકો પોતાને પાતળા કરી શકે છે અને શ્યામ લોકો પોતાને ગોરા બનાવી શકે છે. તે સિવાય ઘણા પ્રકારના ફિલ્ટર પણ હોય છે, જેનો ઉપયોગ કરીને તમે પોતાની તસ્વીરને વધારે આકર્ષક બનાવી શકો છો. પરંતુ પાસપોર્ટ અને આધાર કાર્ડ પર લાગેલી તસ્વીરોની સાથે આપણે કોઈપણ પ્રકારની છેડછાડ કરી શકતા નથી. તમે જેવા દેખાવ છો એવી તસ્વીર તમારા આધારકાર્ડ અને પાસપોર્ટ પર આવે છે.

ઘણી વખત તો તસ્વીર એટલી ખરાબ આવે છે કે તમે તેને અન્ય લોકોને બતાવી પણ શકતા નથી. આધાર કાર્ડની તસ્વીરો પર બનેલા ઘણા જોક્સ પણ તમે સાંભળી હશે. ખુબ જ ઓછા લોકો એવા હોય છે જેની તસ્વીર આધારકાર્ડ અને પાસપોર્ટ પર સારી આવે છે. આજે અમે તમને બોલીવુડનાં અમુક ફેમસ સિતારાઓની પાસપોર્ટ અને આધાર કાર્ડની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ. આ તસ્વીરોમાં અમુક સ્ટાર ખુબ જ સુંદર તો અમુક ખુબ જ અજીબો-ગરીબ નજર આવી રહ્યા છે.

એશ્વર્યા રાય બચ્ચન

પ્રભાસ

કંગના રનૌત

નયનતારા

રિતેશ દેશમુખ

સની લીયોન

શાહરુખ ખાન

આદિત્ય પંચોલી

આશા રાખીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભુલતા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *