ગુલાબી બ્રા માં મૌની રોયે માત્ર એક ગાંઠ થી રોક્યું નીચેનું કપડું, તસ્વીરો જોઈને પરસેવો છુટી જશે

Posted by

ટીવી થી બોલીવુડ સુધીની સફર કરવા વાળી મૌની રોય અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે ફિલ્મોની સાથો સાથ પોતાની ગ્લેમરસ અદાઓ માટે પણ ખુબ જ ફેમસ છે. આ બધાની વચ્ચે મોનિયા પોતાનું નવો ફોટો શુટ કરીને ફેન્સની સાથે શેર કરેલ છે. આ ફોટોશુટમાં મૌની પિન્ક કલરની બ્રા પહેરેલી જોવા મળી રહી છે. વળી તેને નીચે સફેદ કલરનું વેલ્વેટનું એક કપડું રાખીને પોઝ આપેલો છે, જેમાં તે ગજબની સુંદર દેખાઈ રહી છે.

Advertisement

તસ્વીરોમાં તે એટલી સુંદર દેખાઈ રહી છે કે તમે પોતાની નજર હટાવી શકશો નહીં. તસ્વીરોમાં તેનો મેકઅપ પણ ખુબ જ શાનદાર લાગી રહ્યો છે. ફોટોમાં તેના કપડાથી વધારે તેની અદાઓ ને જોઈને તેના ફેન્સ કાયલ બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે મૌનીની સુંદરતાનો જાદુ ફરીથી એક વખત સોશિયલ મીડિયા પર ચાલી ગયો છે.

મૌની એ પોતાની આ તસ્વીરોને ઇન્ટરનેટ ઉપર શેર કરીને હલચલ મચાવી દીધી છે. તેની તસ્વીરોને ફેન્સ સહિત બોલીવુડના સિતારાઓ પણ લાઈક કરીને કોમેન્ટ કરી તેની પ્રશંસા કરી રહ્યા છે. મૌની ની તસ્વીરોને જન્નત જુબેર રહમાની, શમિતા શેટ્ટી અને અદા ખાન દ્વારા લાઈક કરવામાં આવેલ છે. તેની સાથો સાથ આ બધાએ ફાયર અને હાર્ટ ઈમોજી શેર કરીને મૌની ને “હોટી” કહીને કોમેન્ટ કરેલ છે. મૌની ની વાત કરવામાં આવે તો તેને હાલમાં જ આલિયા અને રણબીર ની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવામાં આવેલ હતી. ફિલ્મમાં તેની એક્ટિંગ લોકોને પસંદ આવી હતી.

ગજબની સુંદર મૌની રોય ની ઉપરથી ગ્લેમરસ નો તડકો ઉતારવાનું નામ નથી લઈ રહ્યો. એક્ટ્રેસ અવારનવાર એવા એવા લુકમાં સામે આવી રહી છે કે જોનારા લોકો તેના ઉપરથી પોતાની નજર હટાવી શકતા નથી. વળી હવે મૌની રોય એ પિંક કલરની બ્રા પહેરીને એવો ગ્લેમરસ વિડીયો શુટ કરાવેલો છે, જે જોત-જોતામાં સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે એક્ટ્રેસ એ નીચે તરફ પોતાના શરીરને ઢાંકવા માટે સફેદ કલરના પાતળા કપડાનો ઉપયોગ કરેલ છે. આ વીડિયોને જ્યારે મૌની એ શેર કર્યો તો તેને આગ લગાવી દીધી હતી.

મૌની રોય એ ઇન્સ્ટાગ્રામ પર જે વિડિયો શેર કર્યો છે, તેમાં મૌની રોય પોતાના લુક્સથી જાદુ ચલાવતી નજર આવી રહી છે. વીડિયોમાં મૌની એ પિન્ક બિકીની પહેરેલી છે. સાથો સાથ નીચેની તરફ વ્હાઇટ ટ્રાન્સપરન્ટ કપડાં ને સ્કર્ટની જેમ વીંટાળેલ છે. આ આઉટ ફીટને પહેરીને મૌની એ કેમેરાની સામે તો ક્યારેક સાઈડ એન્ગલથી પોઝ આપીને ફેન્સના ધબકારા વધારી દીધા છે.

આ રીવીલિંગ ડ્રેસ પહેરીને મૌની રોય એ પોતાની સુંદરતાનો એવો જાદુ ચલાવ્યો છે કે વિડીયો સોશિયલ મીડિયા ઉપર તહેલકો મચાવી રહ્યો છે. પોતાના લુક્સને પુરો કરવા માટે મૌનીએ વાળને ઓપન રાખેલા છે અને લાઈટ મેકઅપ કરેલો છે. વીડિયોમાં એક્ટ્રેસ પોતાની બોડીને કેમેરાની સામે કંઈક એવી રીતે ફ્લોન્ટ કરી રહી છે કે વિડીયો જોઈને તમે પણ કહેશો કે મૌનીનો આ વિડીયો ખુબ જ વધારે ગ્લેમરસ છે. તમને જણાવી દઈએ કે મૌની રોય એ વીતેલા વર્ષે સુરજ નાંબિયાર સાથે લગ્ન કરેલા હતા. લગ્ન બાદથી મૌની સતત એવા કપડાં પહેરીને કેમેરાની સામે આવી રહી છે કે ઇન્ટરનેટનું તાપમાન વધી રહ્યું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.