જીમ આઉટફિટમાં બોલીવુડ આ અભિનેત્રીઓને જોઇને લોકો બન્યા હતા પાગલ, ગ્લેમર અને ફિટનેસનું કોમ્બિનેશન છે આ અભિનેત્રીઓ

Posted by

બોલિવુડ અભિનેત્રીનો જલવો અલગ હોય છે. કોઈપણ ફિલ્મ કોઈ અભિનેત્રી વગર અધુરી લાગે છે. જ્યાં સુધી ફિલ્મમાં તેમની  સુંદરતાના જલવો નથી દેખાતા. ત્યાં સુધી ફિલ્મ ફિક્કી લાગે છે. તેવામાં અભિનેત્રી માટે તેમનું ફિગર જાળવી રાખવું પણ ઘણું મહત્વપુર્ણ છે. પોતાને ફિટ જાળવી રાખવા માટે તેઓ ઘણી મહેનત પણ કરે છે. દરરોજ જીમ જાય છે અને ઘણો પરસેવો વહાવે છે. તેવામાં બોલિવુડની ઘણી અભિનેત્રીઓને દરરોજ જીમની બહાર સ્પોટ કરવામાં આવે છે. આજે અમે તમને આવી જ અભિનેત્રીઓની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ.

જાન્હવી કપુર

બોલિવુડની ઉભરતી અભિનેત્રીમાંથી જાન્હવી કપુર ની ગણતરી સુંદર અભિનેત્રીમાં થાય છે. તે પણ પોતાની સુંદરતાથી લોકોને ઘાયલ કરવાનું કામ કરે છે. જાન્હવી ને દરરોજ તસ્વીરોગ્રાફર્સ જીમની બહાર સ્પોટ કરે છે.

મલાઈકા અરોડા

બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોડાની ઉંમર ૪૭ વર્ષની છે. પરંતુ તેમની ફિટનેસને જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. મલાઈકા બોલિવુડની ફીટ અભિનેત્રી માંથી એક છે. તે દરરોજ જીમ જાય છે અને ઘણો પરસેવો વહાવે છે.

કિયારા અડવાણી

બોલિવુડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણી પણ ફિટ અભિનેત્રીઓમાં સામેલ છે. તે પોતાના ફીગરનું ઘણું ધ્યાન રાખે છે. તેને પણ હંમેશા જીમની બહાર સ્પોટ કરવામાં આવે છે.

કૃતિ સેનન

ફિલ્મ હીરોપંતી થી બોલિવુડમાં પગલાં રાખવાવાળી કૃતિ પણ ફિટનેસને લઈને ઘણી સજાગ છે. તેની પાતળી કમર પર ઘણા લોકો ફિદા છે. તેવામાં તે પણ જીમ માં પરસેવો વહાવતી રહે છે.

નોરા ફતેહી

પોતાના ડાન્સથી દરેકને પોતાના દિવાના બનાવવાવાળી નોરા પણ પોતાની સુંદરતાનો જાદુ ચલાવે છે. હંમેશા સોશિયલ મીડિયા પર તેમની સુંદર તસ્વીરો વાયરલ થતી રહે છે. જ્યારે તે વર્કઆઉટ માટે નીકળે છે તો દરેકની નજર તેમના પર અટકી જાય છે.

સારા અલી ખાન

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન એક સમયે ખુબ જ જાડી હતી. તેમનું વજન ઘણું વધારે હતુ. પરંતુ ફિલ્મમાં એન્ટ્રી લેવા પહેલા સારા એ પોતાના પર ઘણી મહેનત કરી અને વજન એકદમ ઓછું કરી દીધું. હવે સારા દરરોજ જીમ માં પરસેવો વહાવે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ ફિટનેસને લઈને ઘણી સજાગ છે. તે રોજના જીમ માં ઘણી મહેનત કરે છે. સોશિયલ મીડિયા પર પણ તે પોતાની એક્સરસાઇઝની તસ્વીરો શેર કરતી રહે છે.

કરીના કપુર ખાન

કરીના કપુર ખાન હાલમાં બીજા બાળકની માતા બની છે. બે બાળકોની માં હોવા છતાં કરીનાએ પોતાના ફિગરને જાળવી રાખ્યું છે. તેમને હંમેશા જીમની બહાર સ્પોટ કરવામાં આવે છે.

જેકલીન ફર્નાન્ડીઝ

બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની એક્સરસાઇઝની તસ્વીરો શેર કરતી રહે છે. તેમની ફિટનેસને જોઈ બીજા લોકો પણ પ્રેરિત થાય છે. જેકલીન પોતાના ફિગરને જાળવી રાખવા માટે ઘણી મહેનત કરે છે.

દિશા પાટની

જ્યારે વાત ફિટનેસની આવે છે અને દિશા પાટનીનું નામ ન આવે એવું થયું બની શકતું નથી. દિશાની ફિટનેસનાં લાખો દિવાના છે. તે પોતાના ફીગર પર ઘણી મહેનત કરે છે. તે સોશિયલ મીડિયા પર પણ પોતાની એક્સરસાઇઝની તસ્વીરો તથા વીડિયો શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *