હનુમાનજી આ ૭ કામ કરતાં લોકોને ક્યારેય પણ માફ કરતાં નથી, આપે છે સૌથી મોટી સજા

Posted by

હનુમાનજી જલ્દી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે. લોકો પોતાની મનોકામના પુરી કરવા માટે ઘણા પ્રકારની તેમને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. પરંતુ ઘણી વખત હનુમાનજીની પુજા કરતા સમયે જાણતા-અજાણતા માં એવી ભુલો કરી દેતા હોય છે, જેનું પરિણામ તેમણે ભોગવવું પડે છે. હનુમાનજી આવા ૭ લોકોની પુજા ક્યારે સ્વીકારતા નથી અને તેમને ક્યારેય પણ માફ કરતા નથી. જે વ્યક્તિ આ પ્રકારની ભુલો કરે છે તે હનુમાનજી નાં દંડનો ભાગીદાર બને છે.

Advertisement

જે ભક્ત હનુમાનજીની પુજા તો ખુબ જ શ્રદ્ધાથી કરે છે. પરંતુ પોતાના દૈનિક જીવનમાં મહિલાઓનું અપમાન અને તેમને અપશબ્દ કહે છે. આવા વ્યક્તિ ઉપર હનુમાનજી ક્યારેય પ્રસન્ન થતા નથી અને તેમની પુજાનો સ્વીકાર પણ કરતા નથી.

ઈર્ષા કરવી ખુબ જ મોટું પાપ માનવામાં આવે છે. જે વ્યક્તિ બીજા લોકોની ઈર્ષા કરીને તેમની સારી ચીજોને સહન કરી શકતા નથી. આવા વ્યક્તિ પણ હનુમાનજીને પસંદ આવતા નથી.

કોઈપણ ભોળા અને નિરપરાધ વ્યક્તિને કષ્ટ આપવો અને તેને નુકસાન પહોંચાડવું અથવા તેના માર્ગમાં અડચણ ઊભી કરવાની યોજના બનાવવી અથવા તો આ વિચારસરણી રાખનાર વ્યક્તિથી હનુમાનજી ક્યારે પ્રસન્ન થતા નથી અને આવા લોકોને હનુમાનજી ક્યારે માફ કરતા નથી.

એવા ભક્ત જે માંસ અને મદિરાનું સેવન કરીને હનુમાનજીનાં મંદિરે જાય છે અથવા તો તેમની પુજા કરે છે. તેમની ઉપર બજરંગ બલી ની કૃપા ક્યારેય પણ વરસતી નથી. આવા વ્યક્તિ ઉપર હનુમાનજી ખુબ જ ક્રોધિત થાય છે અને આખું જીવન દરિદ્રતા માં પસાર કરે છે.

કાળા કપડાં પહેરીને હનુમાનજીની પુજા કરવી જોઇએ નહીં. જે ભક્ત કાળા કપડાં પહેરીને હનુમાનજીની પુજા કરે છે તેની પુજા સફળ થતી નથી. હનુમાનજી ની પુજા કરતા સમયે હંમેશા લાલ અથવા પીળા કપડાં પહેરવા જોઈએ.

શાસ્ત્રો અનુસાર કોઈપણ દેવી દેવતાની ખંડિત મુર્તિની પુજા કરવી અશુભ માનવામાં આવે છે. જે ભક્ત બજરંગબલી ની ખંડિત મુર્તિ ની પુજા કરે છે. તેની પણ પુજા સફળ થતી નથી અને આવો વ્યક્તિ હનુમાનજીના દંડનો ભાગીદાર બને છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.