હવે ખુબ જ સુંદર અને હોટ બની ગઈ છે “હમ સાથ સાથ હૈ” ની આ નાની બાળકી, તેની સુંદરતા આગળ આજ ની બધી જ એક્ટ્રેસ ફેઇલ

Posted by

ફિલ્મ “હમ સાથ સાથ હૈ” હિન્દી ફિલ્મ ની શાનદાર ફિલ્મમાં સામેલ છે. આ ફિલ્મમાં મહત્વના રોલમાં મોહનીશ બહલ, કરિશ્મા કપુર, સૈફ અલી ખાન, નીલમ, સલમાન ખાન, સોનાલી બેન્દ્રે અને તાંબુ વગેરે કામ કર્યું હતું. આ ફિલ્મ ૫ નવેમ્બર, ૧૯૯૯ નાં રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મને ૨૨ વર્ષ પુરા થઈ ચુક્યા છે.

Advertisement

“હમ સાથ સાથ હૈ” એક પારિવારિક ફિલ્મ હતી. આ શ્રેષ્ઠ ફિલ્મનું નિર્દેશન સુરજ બડજાત્યાની એ કરેલું હતું. આજે પણ આ ફિલ્મને લોકો જોવાનું પસંદ કરે છે. બધા કલાકારોનાં અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ આજે અમે તમને આ ફિલ્મમાં નજર આવેલી એક નાની બાળકી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમે ફિલ્મ “હમ સાથ સાથ હૈ” જોયેલી છે તો તમે ફિલ્મમાં એક નાની બાળકી ને પણ નોટિસ કરેલી હશે. ફિલ્મમાં એક રાધિકા તિવારી નામની બાળકી હતી, જેનું અસલી નામ જોયા અફરોઝ છે. જણાવી દઈએ કે જોયા આ ફિલ્મમાં અભિનેત્રી નિલમ ની દીકરી ના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ખુબ જ નાની નજર આવેલી જોયા હવે ખુબ જ મોટી થઈ ચુકી છે.

જોયાનો લુક સંપુર્ણ રીતે બદલાઈ ચુક્યો છે તે ખુબ જ મોટી થઈ ચુકી છે અને ખુબ જ હોટ હોવાની સાથોસાથ એ ખુબ જ સુંદર પણ છે. જોયા નો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૯૯૪ નાં રોજ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં થયો હતો. ફિલ્મ સમયે તે અંદાજે પાંચ વર્ષની હતી જ્યારે હવે જોયા ૨૮ વર્ષની થઇ ચુકી છે.

સુંદરતા અને લુક્સની બાબતમાં જોયા હિન્દી સિનેમાની મોટી મોટી હસીનાઓને ટક્કર આપે છે. જોયા એ “હમ સાથ સાથ હૈ” પોતાની એક્ટિંગ અનેક લોકોના દિલ જીતી લીધા હતા. મહત્વપુર્ણ છે કે મોટી થયા બાદ પણ જોયા એ ફિલ્મી દુનિયામાં કામ કર્યું છે. તે એક અભિનેત્રી હોવાની સાથો સાથ મોડેલ પણ છે.

સામાન્ય રીતે જોયા ફિલ્મ “હમ સાથ સાથ હૈ” માં કામ કરીને જાણીતી બની ગઈ હતી. જોકે તમને જણાવી દઈએ કે તેણે કહોના કહો, પ્યાર કે સાથ તિયા સે, યહ બેનકાબ અને સ્વીટી વેડ્સ એનઆરઆઈ જેવી ફિલ્મોમાં કામ કરેલું છે. આ ફિલ્મમાં તેણે બાળ કલાકારના રૂપમાં જ કામ કર્યું હતું અને અભિનેતા રવિ દુબે ની સાથે વેબ સીરીઝ મત્સ્ય કાંડમાં પણ કામ કર્યું હતું.

ઇન્સ્ટાગ્રામ પર જોયા અફરોઝ ના ૨ લાખ ૮૦ હજારથી વધારે ફોલોઅર્સ છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.