હોળી પહેલા આવી ખુશખબરી, આ ટીવી પર મળી રહ્યું છે ૬૩ હજાર રૂપિયાથી પણ વધારે ડિસ્કાઉન્ટ

હોળી પહેલા તમારા માટે ફાયદાવાળા સમાચાર આવી ગયા છે. ઇલેક્ટ્રોનિક કંપની TCL નાં ટીવી પર ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોન પર મંગળવારથી TCL TV Days સેલ શરૂ થઇ ગયેલ છે. ત્યાં તમને ૫૭ ટકાથી પણ વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

TCL 100 cm પણ મળી રહ્યું છે ૫૧ ટકા ડિસ્કાઉન્ટ

એમેઝોન વેબસાઇટ અનુસાર તમે TCL 100 cm (૪૦ ઈંચ) નાં ટીવી પર ૫૧ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ટીવી ની બજાર કિંમત ૩૯,૯૯૦ રૂપિયા છે. પરંતુ તે તમને આ સેલમાં માત્ર ૧૯,૪૯૯ રૂપિયામાં મળી શકે છે.

TCL નાં ૫૫ ઇંચનાં ટીવી પર ૫૫ ટકા ડિસ્કાઉન્ટ

TCL 138.7 cm ૯૫૫ ઇંચ) પર ૫૫ ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ટીવી ની બજાર કિંમત ૧,૨૯,૯૯૦ રૂપિયા છે. પરંતુ આ 4K Ultra HD Certified Android Smart ને તમે આ સેલમાં માત્ર ૭૦,૯૯૧ રૂપિયામાં ખરીદી શકો છો.

એમેઝોનનાં આ ખાસ સેલમાં TCL નાં 125.7 cm (૫૦ ઇંચ) ટીવી પર ૬૦ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ટીવી તમને માત્ર ૪૯,૯૯૦ રૂપિયામાં મળી રહ્યું છે. ત્યારે આ ટીવી ની બજાર કિંમત ૧,૦૯,૯૯૦ રૂપિયા છે.

૪૩ ઇંચનાં ટીવી પર ૨૨,૨૯૧ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

કંપનીએ પોતાના ખાસ ૪૩ ઇંચનાં TCL 108 cm વાળા ટીવી પર ૨૨,૯૯૧ રૂપિયાનાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ ટીવીની બજાર કિંમત ૫૧,૯૯૦ રૂપિયા છે. તમે તેને એમેઝોન સેલમાં માત્ર ૨૮,૯૯૯ રૂપિયામાં ઘરે લઈ જઈ શકો છો.

માત્ર ૧૩,૯૯૯ રૂપિયામાં ૩૨ ઇંચ ટીવી

તમે માત્ર ૧૩,૯૯૯ રૂપિયામાં નવું TCL 80 cm (૩૨ ઇંચ) ટીવી ઘરે લઈ જઈ શકો છો. ટીવી ઉપર તમને ૩૯ ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેની બજાર કિંમત ૨૨,૯૯૦ રૂપિયા છે.

આ ટીવી પર મળી રહ્યું છે ૫૭ ટકા ડિસ્કાઉન્ટ

એમેઝોનનાં આ સેલમાં સૌથી ખાસ ડિલ તમને TCL 139 cm (૫૫ ઇંચ) ટીવી પર મળશે. કંપની આ ખાસ ટીવી પર ૫૭ ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. લગભગ ૧,૦૯,૯૯૦ રૂપિયામાં વેચાતું આ ટીવી આ સેલમાં માત્ર ૪૬,૮૫૯ રૂપિયામાં ખરીદી શકો છો.