નોરા ફતેહી હાલમાં જ મુંબઈમાં થયેલ જીક્યુ બેસ્ટ ડ્રેસ નાઈટ ફંક્શન માં પહોંચી હતી. આ દરમિયાન નોરા ફતેહી પીળા રંગનું આઉટફિટ પહેરી રાખેલ હતું. આ ડ્રેસમાં તે ગજબની સુંદર દેખાઈ રહી હતી. એકવાર ફરીથી અલગ અંદાજમાં નજર આવી હતી. જે લોકોની નજર તેની ઉપર પડી, તેઓ નોરા ફતેહી ને એકીટશે જોતા રહી ગયા હતા. જ્યારે તેને રેડ કાર્પેટ ઉપર એન્ટ્રી લીધી તો લોકોની નજર તેની ઉપર અટકી ગઈ હતી. લોકોને જાણે નોરા સિવાય બીજું કંઈ દેખાતું જ ન હતું.
ગજબની સુંદર દેખાઈ રહેલી નોરા ફતેહી ની દરેક અદા પર લોકો દિવાના બની ગયા હતા. નોરા જ્યારે જીક્યુ બેસ્ટ ડ્રેસ નાઈટ માં હાજરી આપવા માટે પહોંચી હતી તો એવું લાગી રહ્યું હતું કે લોકો તેના સિવાય બીજું કંઈ જોવા માંગતા જ ન હતા. બધા લોકોની નજર તેની ઉપર અટકી ગઈ હતી.
નોરા ક્યારેક પોતાની લટોને ઝટકો મારીને પોઝ આપેલ તો ક્યારેક તે અલગ અલગ પોઝ આપી રહી હતી. નોરા ફતેહી પોતાની આ અદાઓથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહી હતી. નોરા ફતેહી ઉપર પીળો રંગ પણ ખુબ જ સુંદર દેખાઈ રહ્યો હતો. આ બોલ્ડ થાઇ સ્લીટ આઉટફીટ પણ લાજવાબ લાગી રહ્યું હતું.
રેડ કાર્પેટ ઉપર પહેલા તો બધું જ ફિક્કુ દેખાઈ રહ્યું હતું, પરંતુ જ્યારે નોરા ફતેહી એ રેડ કાર્પેટ ઉપર એન્ટ્રી કરી તો બધા કેમેરા તેની તરફ અટકી ગયા હતા. તેણે પણ લોકોને નિરાશ કર્યા નહીં અને આ દરમિયાન તેને એકથી એક ચડિયાતા પોઝ આપ્યા હતા.
નોરા અવારનવાર પોતાની સુંદરતા થી લોકોનું મન મોહી લેતી હોય છે. દરેક ઇવેન્ટ માટે અલગ અંદાજની સાથે નજર આવે છે, જેને લીધે લોકો તેની પ્રશંસા કર્યા વગર રહી શકતા નથી. આ મંચ ઉપર પણ નોરાની આ અદાઓ એ લોકોને તેના દિવાના બનાવી દીધા હતા.