હોટલમાં જંગલમાં મંગલ કરતાં રંગે હાથે પકડાયા શાહિદ કપુર અને સાનિયા મિર્ઝા, ફોટો થયા વાયરલ

Posted by

ભારતની મશહુર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલના દિવસોમાં ખુબ જ ચર્ચામાં રહેલી છે. તેમના અંગત જીવનનાં કિસ્સા ઇન્ટરનેટ ઉપર હવે વાયરલ થઈ રહ્યા છે. સાનિયા અને પાકિસ્તાનના પુર્વ કેપ્ટન શોએબ માલિકનાં સંબંધોને લઈને સતત સમાચારો સામે આવી રહ્યા છે. અફવાઓ સતત ફેલાઈ રહી છે કે બંનેના લગ્ન તુટી ગયા છે અને તેઓ ઘણા સમયથી અલગ રહે છે. જોકે સાનિયા અને શોએબ તરફથી છુટાછેડા અંગે કોઈ પણ ઘોષણા કરવામાં આવેલ નથી અને કોઈપણ પ્રકારના નિવેદનની પુષ્ટિ કરવામાં આવેલ નથી, પરંતુ તેની વચ્ચે સાનિયાના લગ્ન પહેલાંની ચર્ચા થવા લાગી છે.

Advertisement

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ “ચોકલેટી બોય” એટલે કે શાહિદ કપુર ઉપર આજે પણ લાખો યુવતીઓ ફિદા છે. શાહિદ કપુરની ચાર્મીંગ સ્ટાઈલ હોય કે તેમના વાત કરવાની રીત, ફેન્સ તેમને દરેક અદા ઉપર દીવાના છે. શાહિદ કપુર ફક્ત પોતાની શાનદાર એક્ટિંગ માટે નહીં, પરંતુ પોતાની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. એક સમય હતો જ્યારે શાહિદ કપુર અને કરીના કપુરના અફેર ની વાતો જગજાહેર હતી. પરંતુ તે સિવાય પણ શાહિદના એવા ઘણા રિલેશનશિપ રહેલા છે, જેના વિશે ખુબ જ ઓછા લોકોને જાણકારી છે.

એક સમય હતો જ્યારે શહીદ કપુર નું નામ ટેબલ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા સાથે જોડાયું હતું. બંનેના પ્રેમની ચર્ચા દરેક તરફ થતી હતી. તે સમયે દરેક તરફ એવી ચર્ચા હતી કે બંને એકબીજાને લઈને ખુબ જ વધારે ગંભીર છે. એટલું જ નહીં તેમણે પોતાના રિલેશનશિપને દરેક કપલની જેમ કોઈનાથી છુપાવેલ નહીં, પરંતુ જાહેરમાં પોતાના રિલેશનશિપને કબુલી લીધું હતું. જોકે શાહિદ કપુર પોતાની પર્સનલ લાઈફને વધારે શેર કરતા ન હતા, પરંતુ સાનિયા મિર્ઝાની સાથે તેમના અફેરની ચર્ચાઓ ખુબ જ થતી હતી.

બધું જ બરોબર ચાલી રહ્યું હતું. શાહિદ કપુર અને સાનિયા મિર્ઝાનો સંબંધ ખુબ જ સારો ચાલતો હતો. પરંતુ આ બધાની વચ્ચે કંઈક એવું બન્યું કે બંનેનો સંબંધ તુટી ગયો અને બંનેએ અન્ય કોઈ સાથે લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે શાહિદ કપુર અને સાનિયા મિર્ઝાની મુલાકાત એક કોમન ફ્રેન્ડની પાર્ટી દરમિયાન થઈ હતી. ત્યારબાદ બંનેને ઘણી વખત એક સાથે જોવામાં આવેલ. વળી એરપોર્ટ ઉપર પણ બંને ઘણી વખત એકબીજાના હાથમાં હાથ પરોવેલા જોવામાં આવ્યા હતા. રિપોર્ટનું માનવામાં આવે તો બંનેને બેંગ્લોરને એક હોટલમાં જોવામાં આવેલ. હાઉસકીપિંગના એક સ્ટાફ એ બંનેને એક સાથે રૂમમાં જોયા હતા. શાહિદ કપુર અને સાનિયા મિર્ઝા નાં એક રૂમમાં સાથે હોવાની વાત સોશિયલ મીડિયા ઉપર લીક કરી દીધી હતી.

ત્યારે બધા લોકો સામે ક્લિયર થઈ ગયું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. શાહિદ કપુર અને સાનિયા મિર્ઝા કેટલા નજીક આવી ગયા હતા કે તેમણે પોતાની ફિલ્મ “કમીને” નાં શુટિંગ હૈદરાબાદમાં કરવામાં આવે એવું કહ્યું હતું, જેથી તેઓ સાનિયા મિર્ઝાની સાથે વધુમાં વધુ સમય પસાર કરી શકે. કહેવામાં આવે છે કે બંનેએ બેંગકોકમાં મિત્રની પાર્ટીમાં એક શરમજનક હરકત કરી હતી, જેના લીધે તેમણે ટ્રોલ પણ થવું પડ્યું હતું. પરંતુ શાહિદ કપુર અને સાનિયા મિર્ઝા નું આ રિલેશનશિપ વધારે લાંબો સમય સુધી ચાલી શક્યું નહીં અને બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. શાહિદ કપુર ઇચ્છતા હતા કે સાનિયા તેમની સાથે રહે, પરંતુ સાનિયા મિર્ઝા પોતાની લાઈફમાં થોડી સ્પેસ ઇચ્છતી હતી.

વર્તમાન સમયની વાત કરવામાં આવે તો શાહિદ કપુરે મીરા રાજપુત સાથે લગ્ન કરી લીધા છે. બંનેના બે બાળકો છે, દીકરી નિશા અને દીકરો જૈન. વળી સાનિયા મિર્ઝાએ પણ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરેલા છે. બંને પોતાના લગ્નજીવનમાં ખુબ જ ખુશ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *