ઋત્વિક રોશનની સાળીની સુંદરતા આગળ બોલીવુડની બધી જ હસીનાઓ પાણી ભરે છે, ગ્લેમરસમાં પણ સૌથી આગળ

Posted by

બોલિવુડ સ્ટાર્સની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અવાર-નવાર ચર્ચામાં રહે છે. તેમના અંગત જીવન અને ફેમિલી વિશે દરેક લોકો જાણતા હોય છે. ફિલ્મી દુનિયામાં પોતાના અભિનયથી કરોડો દિલ પર રાજ કરવા વાળા અભિનેતા ઋત્વિક રોશન વિશે તો દરેક લોકો જાણે છે. પરંતુ આજે અમે તમને ઋત્વિક રોશન ની સાળી વિશે જણાવીશું, જેની સુંદરતા જોઇને દરેક લોકો તેના દિવાના બની જાય છે.

હકીકતમાં ઋત્વિક રોશન અને સુઝાન ખાન લાંબા સમય સુધી મેરીડ કપલ રહ્યા હતા. ભલે હાલમાં તેમના છુટાછેડા થઈ ગયા હોય, પરંતુ આજે પણ બંને ખુબ જ સારા મિત્ર છે. સુઝેન ખાન ની બહેન અને ઋત્વિક રોશનની સાળી ફરાહ ખાન અલી, આજે પણ એક્ટરની ખુબ જ નજીક છે અને અવારનવાર તેની સાથે મુલાકાત કરતી રહે છે. ફરાહ ખાન અલી એક ચર્ચિત નામ છે.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Ali (@farahkhanali)

ફરાહની સુંદરતા આગળ ફિલ્મી હસીનાઓ પણ પાણી ભરે છે. તેની સ્ટાઇલ અને ફેશન જોઈને લોકો તેના દિવાના બની જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Ali (@farahkhanali)

ફરાહ ડિઝાઇનિંગ ની દુનિયામાં એક ખુબ જ મોટું નામ છે. જ્વેલરી ડિઝાઇનિંગમાં તેનો મુકાબલો કોઈ કરી શકતું નથી.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Ali (@farahkhanali)

જણાવી દઈએ કે ફરાહ ખાન અલી એ પણ પોતાના લગ્નનાં ૨૨ વર્ષ બાદ પતિ ડીજે અકીલ થી હાલમાં જ અલગ થયા નું એલાન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Ali (@farahkhanali)

સુઝેન ની જેમ તેની બહેને પણ લાંબા રિલેશનશિપ નો અંત કર્યો છે. જોકે ઋત્વિક રોશન અને ફરાહ ખાન અલી નાં સંબંધો આજે પણ ખુબ જ સારા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *