આઇપીએલ પ્રેમીઓ માટે મોટા સમાચાર, ૨૦૨૨ માં રમાનાર મેચોમાં જોવા મળશે બે નવી ટીમો

Posted by

જોવા જઈએ તો દુનિયા IPL ની દિવાની છે. દરેક વ્યક્તિ ક્રિકેટ જોવાની સાથે જ રમવાનું ઘણુ પસંદ કરે છે. આઈપીએલ શરૂ થવા પહેલાં જ લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. દરેક લોકો IPL ની આતુરતાથી રાહ જોતાં હોય છે. IPL એક ખુબ જ મોટી ટુર્નામેંટ છે. જેમાં અલગ-અલગ દેશના ખેલાડી રહેલા હોય છે. તમે જોયું જ હશે જ્યારે પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ થવાની ખબર સાંભળે છે તો લોકો મેચની રાહ જુએ છે. એટલું જ નહીં લાંબી લાંબી લાઇનમાં પણ ઉભા રહીને સખત તડકામાં પરસેવો વહાવીને પણ ટિકિટ લેવાની રાહ જુએ છે. તો તમે પોતે આ વાતનો અંદાજો લગાવી શકો છો કે આઈપીએલ લોકોની પસંદ જ નહીં પરંતુ રમવા માટે પણ આતુર રહે છે.

તમને ખબર જ હશે કે કોઈ નવા ફિલ્મનાં રિલીઝ થવા પર લોકોના મનમાં એટલો ઉત્સાહ નજર નથી આવતો, જેટલો આઇપીએલને સાંભળવામાં નજર આવે છે. લોકો IPL નું નામ સાંભળીને ઝુમી ઉઠે છે. IPL એક મોટી રમત હોવાની સાથે તેની પોતાની એક ઓળખાણ છે. જે બધાના દિલોમાં જગ્યા બનાવે છે.

તમે અત્યાર સુધી આઈપીએલમાં ઘણા એવા જબરજસ્ત બેટ્સમેન ખેલાડી સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી જેવા અનેક ખેલાડીઓને જોયા હશે, જેમણે મેચ દરમિયાન પોતાનું સારું પ્રદર્શન પ્રસ્તુત કરવાની સાથે દુનિયામાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી રાખી છે. તેમના નામ બધાનાં દિલમાં છવાયેલા છે. આવા બેટ્સમેનને બાળકો પણ જાણે છે અને તેમને પસંદ પણ કરે છે.

વળી આઇપીએલમાં અત્યાર સુધી તમે આરસીબી, ચેન્નઇ સુપરકિંગ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સ જેવી અનેક ટીમો જોઈ હશે, જે સારી રીતે રમીને દેશનું નામ રોશન કરે છે. સાથો સાથ મેડલ પ્રાપ્ત કરે છે. પરંતુ IPL 2022 માં કંઈક અલગ જ નવું થવાનું છે, જેને સાંભળીને તમે પણ આશ્ચર્યમાં રહી જશો.

હકીકતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ શરૂ થવા પહેલા એક મેગા ઓકશન થવાનું છે. જેનાથી તે સમયે આઈપીએલમાં સંપુર્ણ રીતે ટીમ બદલાઇ જશે. જી હા, હાલનાં સમયે ૨૦૨૨માં થવાવાળા આઈપીએલમાં બે નવી ટીમો આવવાની છે. જેનાથી તમને બધી ટીમમાં નવા-નવા ખેલાડી જોવા મળશે. જેનાથી આઈપીએલમાં એક અલગ રોમાંચ જોવા મળશે.

જણાવી દઇએ કે હાલનાં સમયે આઈપીએલમાં બે નવી ટીમોની સાથે જ નવા ખેલાડી પણ ખરીદવામાં આવશે. IPL એક એવી રમત છે જેનાંથી આપણને દેશભરની ટીમોનાં ખેલાડી જોવા મળી જાય છે. હાલમાં ક્રિકેટ પ્રેમીઓમાં અત્યારથી જ આઇપીએલની બે નવી ટીમોને લઈને ઉત્સાહ નજર આવવા લાગ્યો છે.

જોકે હમણાં આ ખબર સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં રહેલી જણાય રહી છે. આ ખબર વાયરલ થયા બાદ આઈપીએલનાં દિવાનાઓમાં આતુરતાથી રાહ ની સાથે જ આનંદ પણ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *