જાડી હોવા છતાં પણ બોલીવુડમાં સૌથી હોટ છે આ ૧૦ અભિનેત્રીઓ, જુઓ તેમનું પ્લસ સાઇઝ ફિગર

Posted by

બોલિવૂડમાં સ્લિમ ફિગરવાળી અભિનેત્રીઓને ખૂબ જ ડિમાન્ડ રહેલી છે. તેને એક રીતે સુંદરતાનું માપદંડ બનાવી દેવામાં આવેલ છે, પરંતુ જાડી અથવા પ્લસ સાઇઝ વાળી યુવતીઓ પણ દેખાવમાં હોટ દેખાય શકે છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ બોલિવૂડની આ ૧૦ અભિનેત્રીઓ છે. આજે અમે તમને અમારા આર્ટિકલમાં બોલિવૂડની પ્લસ સાઇઝ વાળી અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેમની બોલિવૂડમાં ખૂબ જ ડિમાન્ડ છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલનને તેમના ફેટ ફિગરને લઈને ઘણી વખત મજાક ઉડાવવામાં આવે છે. તેમને પોતાનું વજન ઓછું કરવાની પણ સલાહ આપવામાં આવે છે. પરંતુ વિદ્યાને પોતાની સ્થૂળતાથી કોઈ પરેશાની નથી. તેઓ પોતે જેવા છે, તેવા રૂપમાં પોતાનો સ્વીકાર કરી લીધો છે. પ્લસ સાઇઝ હોવા છતાં પણ તે ખૂબ જ સુંદર છે અને તેમની ફિલ્મો પણ હિટ થઈ રહી છે.

સોનાક્ષી સિંહા

“દબંગ” ફિલ્મ થી બોલિવુડમાં ડેબ્યુ કરવા વાળી સોનાક્ષી સિંહાએ પણ પોતાની સ્થૂળતાને કારણે ઘણી વખત ટ્રોલ થવું પડ્યું છે. જોકે તે પોતાના ફિગરને ખૂબ જ સુંદર અંદાજમાં કૈરી કરે છે.

હુમા કુરેશી

હુમા કુરેશી બાકીની હિરોઈનની જેમ સ્લિમ ટ્રીમ નથી, તેમનું બોડી કર્વી છે. જોકે આ કર્વી ફિગર ની સાથે પણ તેઓ ખૂબ જ કમાલ દેખાડી રહ્યા છે. તેનું એક કારણ તેમનો શાનદાર આત્મવિશ્વાસ પણ છે.

રાની મુખર્જી

રાની મુખરજી જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી તે એક જ સાઇઝમાં જોવા મળી રહેલ છે. તે ઝીરો ફિગરમાં વિશ્વાસ રાખતી નથી. તેને જોઈને સામાન્ય ફિગર વાળી સુંદર મહિલાઓની યાદ આવે છે.

સની લીયોની

સની લીયોની કેટલી બોલ્ડ છે, તે બતાવવાની જરૂરિયાત નથી. દુનિયાભરમાં લોકો તેની કરવી બોડીનાં દિવાના છે.

રુચા ચઢ્ઢા

ઋચાનું શરીર દેખાવમાં હેવી અને મર્દાના પ્રકારનું લાગે છે, પરંતુ તેમ છતાં પણ તે પોતાને એવી રીતે પ્રેઝન્ટ કરે છે કે ઓન-સ્ક્રીન તે ખૂબ જ સુંદર દેખાય છે.

ઝરીન ખાન

ઝરીન ખાનને જોતા જ એવું લાગે છે કે તે એક ખાતા-પીતા પરિવારની યુવતી છે. તે પોતાની પ્લસ પ્રાઈઝ ફિગરને ખૂબ જ સુંદરતાથી પ્રેઝન્ટ કરે છે.

ભૂમિ પેડનેકર

ભૂમિએ પોતાનું ડેબ્યુ ફિલ્મ “દમ લગા કે હૈસા” થી એક જાડી મહિલાનું પાત્ર નિભાવીને કર્યું હતું. તેમાં તે ખૂબ જ ક્યુટ લાગી રહી હતી. બાદમાં તેમણે પોતાનું વજન ઘટાડી દીધું હતું.

તનુશ્રી દત્તા

તનુશ્રી જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી તો ત્યારે ખૂબ જ સ્લિમ ટ્રીમ હતી, પરંતુ હાલના દિવસોમાં તે ખૂબ જ જાડી બની ગઈ છે.

લારા દત્તા

લગ્ન પહેલા લારા દત્તા સ્લિમ હતી, પરંતુ લગ્ન બાદ તે પ્લસ સાઇઝ બની ગયેલ છે. જોકે હાલમાં પણ તેમની હોટનેસ કમાલની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *