જાડી યુવતીઓની આ ચીજ પાછળ પાગલ રહે છે યુવકો, દુબળી-પાતળી યુવતીઓ તરફ જોતાં પણ નથી

Posted by

જ્યારે પાર્ટનરની પસંદગી કરવાની વાત આવે છે તો દરેક લોકોની પોતાની અલગ અલગ ચોઈસ હોય છે. ખાસ કરીને યુવક આ બાબતમાં ખુબ જ નખરા કરે છે. જેમ કે કોઈને લાંબી યુવતી પસંદ આવે છે તો કોઈને ગોરી તો કોઈને શ્યામ યુવતી પસંદ આવે છે. સામાન્ય રીતે યુવતીઓના દિમાગમાં એવું હોય છે કે મોટાભાગના યુવકો સ્લિમ ટ્રીમ એટલે કે દુબળી પાતળી યુવતીઓ પર ફિદા થઇ જાય છે, પરંતુ તે હકીકત નથી. યુવકોને ફિટ અને દુબળી પાતળી યુવતીઓની તુલનામાં થોડી જાડી અને ફૈટી યુવતીઓ વધારે પસંદ આવે છે.

હકીકતમાં યુવકો પર થયેલ એક સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે. નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટી ઓફ મેક્સિકો દ્વારા કરવામાં આવેલ આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે મોટાભાગના ભારતીય યુવકોને ફીટ અથવા પાતળી યુવતીઓની તુલનામાં થોડી ફૈટી અને જાડી યુવતી વધારે પસંદ આવે છે. જો તેમને અવસર મળે તો તેઓ પાતળી યુવતીને બદલે જાડી યુવતીને પોતાની ગર્લફ્રેન્ડ અથવા લાઈફ પાર્ટનર બનાવવાનું પસંદ કરે છે. તો આ જાડી યુવતીઓમાં એવું શું હોય છે જે યુવકો ને પોતાની તરફ આકર્ષિત કરે છે. ચાલો તમને આજે અમે અમારા આર્ટિકલમાં તેના વિશે જણાવીએ.

આ કારણથી જાડી યુવતીઓને પસંદ કરે છે યુવકો

હકીકતમાં સર્વેમાં મળી આવ્યું છે કે યુવકો પાતળી યુવતીઓને તુલનામાં જાડી યુવતીઓ સાથે દસ ગણા વધારે ખુશ રહે છે. તેનું કારણ છે કે જાડી યુવતીઓ તેને ખાવા-પીવાને લઈને વધારે રોક-ટોક કરતી નથી. આ યુવતીઓ યુવક ઉપર એક્સાઈઝ અને જિમ જવાનું પણ પ્રેશર કરતી નથી. યુવક પોતાની મરજીના હિસાબથી જીવન જીવી શકે છે. તેને પાતળી યુવતીઓની તુલનામાં જાડી યુવતીઓની સાથે વધારે આઝાદી મહેસૂસ થાય છે.

મોટાભાગની જાડી યુવતીઓ ખુશમિજાજ અને પોઝીટીવ એટીટ્યુડ વાળી હોય છે. તેવામાં યુવક તેની સાથે રહીને હેલ્ધી અને ફ્રેશ ફીલ કરે છે. તેને જાડી યુવતીઓની સાથે સારું લાગે છે. આ યુવતીઓને ઇંપ્રેસ કરવા માટે પણ વધારે મહેનત કરવી પડતી નથી. તે તમારી પાસે થી વધારે અપેક્ષા પણ રાખતા નથી. જ્યારે પાતળી યુવતીઓ યુવક પાસેથી ઘણી અપેક્ષા રાખે છે. તે યુવકને પોતાના હિસાબથી ઢાળવા માંગે છે, જેનાથી યુવકો કંટાળી જતા હોય છે.

સર્વેનું માનવામાં આવે તો જાડી ગર્લફ્રેન્ડ અથવા પાર્ટનર પોતાની વાત ખુલ્લા દિલથી સામે રાખે છે. તે કોઈ પણ વાતને લઈને વધારે સિરિયસ થતી નથી. તે મોટામાં મોટી ચીજોને પણ સરળતાથી જતું કરી દેતી હોય છે. તેનો હસમુખો સ્વભાવ યુવકોને વધારે સહજ મહેસૂસ કરાવે છે. યુવક તેમની સાથે કોઈ પણ ડર રાખ્યા વગર પોતાના દિલની વાત શેર કરી શકે છે. પરંતુ પાતળી યુવતીઓની સામે તેમણે આ ચીજો ખુબ જ સમજી વિચારીને કરવી પડે છે.

જાડી યુવતીઓનાં શરીરનાં ઉભાર યુવકોને વધારે આકર્ષિત કરે છે. તેઓ તેનાથી જલ્દી કંટાળી જતા નથી. રોમાન્સ કરવામાં હંમેશા નવી સંભાવના રહે છે. જ્યારે પાતળી યુવતીઓમાં યુવકોને તે આકર્ષણ મળી શકતું નથી, જે તેમને જાડી યુવતીઓમાં રહે છે. એ જ કારણ છે કે જ્યારે લગ્નની વાત આવે છે તો મોટાભાગના યુવકો યુવતીઓને ફક્ત એટલા માટે રિજેક્ટ કરી નાખે છે, કારણ કે તે પાતળી હોય છે.

જાડી યુવતીઓને હગ કરવું એટલે કે ગળે લગાવવાની પણ પોતાની એક અલગ મજા હોય છે. તેમને ગળે લગાવીને એવો અહેસાસ થાય છે જાણે કોઈ ટેડી બિયર ને હગ કરેલું હોય. તેને ગળે મળવાથી અને તેમના આલિંગનમાં રહેવાથી હાડકા ખુંચતા નથી. એવું લાગે છે કે આપણે કોઈ મખમલનાં બેડ પર સુતા હોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *