સારા-જ્હાન્વી કરતાં ૧૦ ગણી વધારે હોટ છે જાવેદ જાફરીની દિકરી અલાવિયા, તસ્વીરોમાં તેની અદાઓ જોઈને ઘાયલ થઈ જશો

Posted by

જાવેદ જાફરી બોલીવુડની દુનિયામાં એક મોટું નામ છે. તે એક શ્રેષ્ઠ ડાન્સર, શ્રેષ્ઠ એક્ટર અને લાજવાબ કોમેડિયન છે. તેને હિન્દી ફિલ્મમાં પોતાના અભિનેથી દર્શકોને ખુબ જ હસાવેલા છે, પરંતુ આજે અમે તમને તેના વિશે નહીં પરંતુ તેની સુંદર દીકરી અલાવિયા જાફરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેની સુંદર તસ્વીરો જોઈને તમે અન્ય સ્ટાર કિડ્સને ભુલી જશો.

Advertisement

જાવેદ જાફરીની બે પત્નીઓ અને ત્રણ બાળકો છે. પહેલી પત્ની નું નામ જેબા બખ્તિયાર છે. તેની સાથે જાવેદ જાફરી નાં લગ્ન ૧૯૮૯ માં થયા હતા. વળી એક વર્ બાદ ૧૯૯૦ માં તેમના છુટાછેડા થઈ ગયા. ત્યારબાદ તેમણે હબીબા જાફરી સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને ત્રણ બાળકો નિજાન જાફરી, અલાવિયા જાફરી અને અબ્બાસ જાફરી થયા.

નિજાન જાફરી ને તમારા માંથી ઘણા બધા લોકો ઓળખતા હશે. તે ફિલ્મ “મલાલ” થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકેલ છે. તેનું નામ અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ની સાથે પણ જોડાઈ ચુક્યું છે. બંનેનાં લવ અફેરના સમાચારો સોશિયલ મીડિયામાં ખુબ જ ઉછળેલા હતા. વળી અલાવિયા અને નવ્યા પરસ્પર સારા મિત્ર પણ છે. અલાવિયા દેખાવમાં ખુબ જ સુંદર છે. તેનો લુક અને તેની અદાઓ કોઈ ટોપ મોડલ થી બિલકુલ પણ ઓછી નથી.

જાવેદ જાફરીની દીકરી અલાવિયા જાફરી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અહીંયા પણ તે પોતાની હોટ અને સેક્સી તસ્વીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. તેની સુંદરતા જોઈને કોઈપણ વ્યક્તિ દીવાના બની જાય છે. તેને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. તે જ્યારે પણ કોઈ ફોટો પોસ્ટ કરે છે, તો કોમેન્ટમાં તેના ફેન્સ તેની પ્રશંસાના પુલ બાંધતા નજર આવે છે.

અલાવિયા નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોવા પર તમને જાણવા મળશે કે તેને ફોટોગ્રાફીનો ખુબ જ શોખ છે. તેનો ફેસ ફોટોજેનિક છે. તે ઓન કેમેરા ખુબ જ કમાલની દેખાય છે. ઉપરથી તેની અલગ અલગ અદાઓ લોકોના દિલમાં આગ લગાવે છે. લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. કોઈપણ બોલીવુડ ફિલ્મમાં ડેબ્યુ કર્યા વગર જ તેની ફેન ફોલોવિંગ ખુબ જ મોટી છે, એટલા માટે તે અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી જોવા મળે છે.

બધા સ્ટાર કિડ્સની જેમ અલાવિયા ની ફેશન સેન્સ પણ ખુબ જ કમાલની છે. તે ખુબ સ્ટાઇલિસ્ટ છે. તેનો ડ્રેસ પહેરવાનો અંદાજ બધાથી અલગ છે. તેને જોઈને મનમાં એક સારી ફિલિંગ આવે છે. તેનામાં સેલિબ્રિટી વાળી વાત સ્પષ્ટ નજર આવે છે. તેનો આ અંદાજ જોઈને એવું લાગે છે કે તે એક સફળ બોલીવુડ અભિનેત્રી બની શકે છે. જોકે હવે જોવાનું રહેશે કે તે બોલીવુડમાં ક્યારે ડેબ્યુ કરે છે. હાલમાં તે ૨૬ વર્ષની છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *