આજકાલ ઘણી મોડલ પોતાની હોટનેસથી બધા લોકોને પોતાના દીવાના બનાવી લેતી હોય છે. સામાન્ય રીતે તો તમે ઘણી બધી મોડલ અને અભિનેત્રીઓની હોટ તસ્વીરો જોયેલી હશે, પરંતુ આજે અમે તમને એક એવી મોડલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ તમે તેની સુંદરતાના દિવાના બની જશો. આ મોડલનું નામ છે અપુર્વા મેહરોત્રા.
અપુર્વા મેહરોત્રા પોતાના જબરજસ્ત ફિગર અને સુંદરતાને લીધે ઇન્ટરનેટ ઉપર છવાઈ ગઈ છે. અપુર્વા મેહરોત્રા ભારતની મશહુર મોડલ અને ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે. તે પોતાના બ્યુટીફુલ લુક્સ, ક્યુટ સ્માઈલ, સ્ટાઈલ અને અમેઝિંગ પર્સનાલિટી માટે ઓળખવામાં આવે છે.
અપુર્વાની સુંદરતા અને ફિગર સ્વર્ગની અપ્સરા થી બિલકુલ પણ ઓછું નથી. ભારતમાં તેની ફેન ફોલોવિંગ ખુબ જ વધારે છે ઇન્સ્ટાગ્રામ પર તેના પાંચ લાખથી પણ વધારે ફોલોવર્સ છે. તેની દરેક તસ્વીરો પર જબરજસ્ત લાઈક અને કોમેન્ટ આવતી રહે છે.
સામાન્ય રીતે પોતાના ફેસનેબલ આઉટફીટ અને મોડલિંગની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરતી રહે છે. આ મોડલે પોતાના બોલ્ડ અને હોટ ફીગરથી લાખો લોકોને પોતાના દિવાના બનાવી રાખેલ છે.
અપુર્વા મેહરોત્રા એક ભારતીય ઇન્સ્ટાગ્રામ સ્ટાર એક લોકપ્રિય ફિટનેસ અને લાઈફસ્ટાઇલ એક્સપર્ટ છે. સુંદર અને હોટ અપુર્વા મેહરોત્રા સુંદર મહિલા મોડલ છે. જે વ્યક્તિ એકવાર અપુર્વા મેહરોત્રા ની તસ્વીરો જોઈ લે છે, તો તેને વારંવાર તસ્વીરો જોવાનું મન થતું રહે છે.
તે મોટાભાગનો સમય પોતાના બોડી વર્કઆઉટ પર પસાર કરે છે અને પોતાને ફિટ રાખવાનું કામ કરે છે. તે એક ખુબ જ મોટી ફેન ફોલોવિંગની સાથે ઇન્સ્ટાગ્રામ પર એક સફળ વ્લોગર છે અને તેને સિનેમા અને મોડલિંગ ઉદ્યોગમાં એક મિલિયનથી પણ વધારે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરેલ છે.
તેની લોકપ્રિયતાને લીધે તેને ઘણી ફિલ્મો અને ફોટોશુટનાં પણ પ્રોજેક્ટ મળી ચુક્યા છે. બિલકુલ ઢીંગલી જેવી દેખાતી અપુર્વા મહેરોત્રા ભારતમાં ઇન્ટરનેટ ઉપર એક લોકપ્રિય સ્ટાર બની ચુકી છે. બાદમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ કરતા પોતાના ફિટનેસ વિડીયો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું અને તેની ફેન ફોલોવિંગમાં ખુબ જ વધારો થઈ ગયો હતો.
મુંબઈમાંથી પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ પોતાની કારકિર્દીની શરૂઆતમાં અપુર્વા મેહરોત્રા એ એક ફોટો મોડલના રૂપમાં શરૂઆત કરી અને પ્રસિદ્ધ ફોટોગ્રાફર અને બ્રાન્ડો માટે ફોટોશુટ કરેલ.
કથિત રૂપથી અપુર્વા નો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૯૬નાં રોજ મુંબઈમાં થયેલો હતો. તેની સ્ટાઇલિશ તસ્વીરો ઇન્ટરનેટ ઉપર તહેલકો મચાવી રહી છે.
અપુર્વા અવારનવાર વર્કઆઉટ અને યોગા કરતા પોતાના વિડીયો અને તસ્વીરોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તે પોતાના પ્રસંસકો માટે ફિટનેસ ટિપ્સ પણ શેર કરતી રહે છે.
મશહુર બ્યુટી અને હેલ્થ ફીટનેસ મોડલ અપુર્વા મેહરોત્રા પોતાની ફીટનેસને લઈને ખુબ જ સજાગ રહે છે. તે વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રસિદ્ધ છે અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટાઇલિસ્ટ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.
તે પોતાના સુંદર લુક્સ, ક્યુટ સ્માઈલ, ડેશિંગ સ્ટાઇલ અને કમાલની પર્સનાલિટી માટે ઓળખવામાં આવે છે.