સબ ટીવીના પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની શરૂઆત ૨૮ જુલાઈ, ૨૦૦૮ થી થયેલી હતી. અત્યાર સુધીમાં સીરીયલના ૩૭૬૫ એપિસોડ પુરા થઈ ચુક્યા છે. તેમ છતાં પણ હજુ પણ તેની પોપ્યુલારિટી જળવાયેલી છે. વળી સીરીયલમાં તારક મહેતા અને તેમાં કામ કરવાવાળા કલાકારોને બધા ઓળખે છે. પરંતુ આ કલાકારોના રીયલ ફેમિલી વિશે ખુબ જ ઓછા લોકોને જાણકારી છે. પાછલા ૧૪ વર્ષથી સતત ચાલી રહેલ. આ સિરિયલમાં જેઠાલાલ અને બીજા કેરેક્ટરની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. આજના આ લેખમાં અમે તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં કામ કરવાવાળા કલાકારોને રિયલ ફેમીલી તસ્વીરો બતાવીશું.
તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા પોતાની પત્ની અને દીકરી સાથે આ ફોટામાં નજર આવી રહેલ છે.
દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી પતિ મયુર પડિયાની સાથે નજર આવી રહેલ છે. મયુર મુંબઈ બેસ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટ છે અને દિશા ૧૪ નવેમ્બર, ૨૦૧૫નાં રોજ તેની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયેલ છે. દિશા અને મયુર બે બાળકોના માતા-પિતા છે.
માધવી ભીડે ઉર્ફે સોનાલીકા જોશી પોતાના પતિ સમીર અને દીકરી આર્યા સાથે તસ્વીરમાં નજર આવી રહેલ છે.
અમિત ભટ્ટ, પત્ની કૃતિ અને જોડિયા બાળકો દેવ અને દીપ સાથે નજર આવી રહેલ છે.
(ડાબેથી) જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી પોતાના દીકરા ઋત્વિક, દીકરી નિયતિ અને પત્ની જયમાલા સાથે ખુશખુશાલ મુદ્રામાં નજર આવી રહ્યા છે.
અંજલી મહેતા ઉર્ફે નેહા મહેતા પોતાની માં, પિતા અને બહેન સાથે નજર આવી રહેલ છે.
આત્મારામ ભીડે ઉર્ફેમ મંદાર ચંદાવરકર પત્ની સ્નેહલ અને દીકરા પાર્થ સાથે.
પત્રકાર પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠક પત્ની રેશમી અને દીકરી નિયતિ અને દીકરા પાર્થ સાથે.
કોમલ હંસરાજ રાહથી ઉર્ફે અંબિકા રંજનકર પતિ અરુણ અને દીકરા અથર્વ ની સાથે ફોટામાં જોવા મળી રહેલ છે.
બાઘા ઉર્ફે તન્મય વેકરીયા પત્ની મિત્શુ અને દીકરી વૃષ્ટિ સાથે, વળી જમણી તરફ ભાઈ-ભાભી અને ભત્રીજી સાથે જોવા મળી રહેલ છે.