જ્હાનવી કપુર ઉપર ચડ્યો બોલ્ડનેસ નો ખુમાર, દરિયા કિનારે ટુ-પીસ બિકિનીમાં કરાવ્યા હુશ્નનાં દીદાર, ફેન્સ થયા લટ્ટુ

Posted by

બોલીવુડ અભિનેત્રી જ્હાનવી કપુર સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે તસ્વીરો અને વિડિયો પોસ્ટ કરતી રહે છે. તેની વચ્ચે જ્હાનવી કપુરે ફરીથી માલદીવ માંથી પોતાની હોટ તસ્વીરો પોસ્ટ કરેલી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી બિકીની ટોપ પહેરેલી નજર આવી રહી છે, જેને જોયા બાદ ફેન્સ મદહોશ બની ગયા છે. બીકીની ટોપની સાથોસાથ તેણે શોર્ટ પણ પહેરી રાખેલું છે. માલદીવ માંથી પોસ્ટ કરવામાં આવેલી જ્હાનવી કપુરની આ ફોટો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે. તો ચાલો તમે પણ જ્હાનવી કપુરની આ તસ્વીરો જોઈ લો.

બોલીવુડ અભિનેત્રી જ્હાનવી કપુર પોતાની એક્ટિંગ થી વધારે હોટ લુકસને લઈને હંમેશા સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. જ્હાનવી કપુરની હાલની હોટ તસ્વીરો પણ ઇન્ટરનેટ ઉપર ચર્ચામાં રહેલી છે. વાયરલ થયેલ ફોટોમાં જ્હાનવી કપુર બ્રાલેટમાં સેક્સી અદાઓ બતાવતી નજર આવી રહી છે. વળી અભિનેત્રી ની ફોટો જોઈને ફેન્સ પણ પાગલ બની રહ્યા છે. જ્હાનવી કપુરની ઘણા દિવસો જુની તસ્વીરો ઉપર લોકો આજે પણ કોમેન્ટ કરી રહ્યા છે.

જ્હાનવી કપુર પોતાની બોલ્ડનેસને લઈને ઇન્ટરનેટ ઉપર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ જ્હાનવી કપુરની બ્લુ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં જ્હાનવી કપુર સમુદ્રના કિનારે બ્લુ કલરની બ્રાલેટ અને ડેનિમ નું શોર્ટ પહેરેલી નજર આવી રહી છે. વેકેશન ઉપર નાળિયેર પાણી પીતા-પીતા જ્હાનવી કપુરે કેમેરાની સામે સિઝલિંગ પોઝ આપેલા છે.

જ્હાનવી કપુરે હાલમાં જે તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરેલી છે, તે તસ્વીરોમાં જ્હાનવી કપુર બિકિની ટોપ પહેરેલી નજર આવી રહી છે. તેની આ નવી તસ્વીરો તેના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. જ્હાનવી કપુર આ તસ્વીરમાં નારીયલ પાણી હાથમાં લઈને ઉભેલી નજર આવી રહી છે. આ ફોટામાં જ્હાનવી કપુર પોતાની આંખોથી ફેન્સ ઉપર જાદુ ચલાવી રહી છે. જ્હાનવી કપુર આ વાયરલ થઈ રહેલી તસ્વીરમાં પોતાના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહે છે.

તેની આ અદાઓ ઉપર ફેંસ દિલ હારી ગયા છે. જ્હાનવી કપુર આ વાયરલ થઈ રહેલ ફોટોમાં ખુબ જ સુંદર દેખાઈ રહેલ છે. જ્હાનવી કપુરની આ તસ્વીરો જોયા બાદ ફેન્સ તસ્વીરો ઉપરથી પોતાની નજર હટાવી શકતા નથી. જ્હાનવી કપુરની આ તસ્વીરમાં તે આરામ કરતી નજર આવી રહેલ છે. તેની આ બિકીની ફોટો સોશિયલ મીડિયા ઉપર આવતાની સાથે જ છવાઈ ગઈ હતી.

જ્હાનવી કપુર તસ્વીરોમાં ક્યુટ પોઝ આપતી નજર આવી રહી છે. જ્હાનવી કપુરની આ અદાઓ ફેન્સનું ધ્યાન તેની તરફ આકર્ષિત કરી રહી છે. જ્હાનવી કપુર આ ફોટામાં પોતાના કર્વી  ફિગરને ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. તેનું કર્વી ફિગર ફેન્સનું ધ્યાન આકર્ષિત કરી રહેલ છે.

જ્હાનવી કપુર હાલના દિવસોમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક બાદ એક તસ્વીરો પોસ્ટ કરી રહી છે, જેને ફેન્સ પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. હાલમાં જ જ્હાનવી કપુરે આ તસ્વીરો પોસ્ટ કરેલી છે. જ્હાનવી કપુર ફિલ્મ “મિલી” માં નજર આવી હતી. જ્હાનવી કપુરની આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર કોઈ ખાસ કમાલ કરી શકી નહીં અને ફ્લોપ સાબિત થઈ હતી.