જીજા – સાળી એ મળીને કર્યો એવો ડાન્સ કે વિડીયો બનાવી રહેલી પત્નીને પણ ઈર્ષા થવા લાગી, ઇન્ટરનેટ પર જોરદાર છવાયેલ છે આ વિડીયો

Posted by

જીજા અને સાળી નો સંબંધ મસ્તી મજાક થી ભરેલો હોય છે. સાળી જ્યાં “જીજુ-જીજુ” કહીને જીજાજી ની મજાક કરવામાં હંમેશા આગળ રહે છે, તો વળી જીજાજી પણ સાળી સાથે મજાક કરવામાં જરા પણ પાછળ રહેતા નથી. સોશિયલ મીડિયા પર આ ખાસ સંબંધનો એક નટખટતા ભરેલો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા પોતાના જીજાજી સાથે અજય દેવગનની ફિલ્મ “ગોલમાલ” નાં એક પોપ્યુલર બોલીવુડ સોંગ પર ડાન્સ કરી રહી છે. વિડીયો ખુબ જ ઝડપથી ઇન્ટરનેટ પર છવાઈ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલાએ લાઈટ પર્પલ કલરની સાડી પહેરેલી છે અને “કયો આગે પીછે ડોલતે હો” ગીત પર ડાન્સ કરતી નજર આવી રહી છે. વળી તેના જીજાજી પણ શરમાતા નજર આવી રહ્યા છે. પરંતુ સાળી ની સાથે ડાન્સ સ્ટેપ્સ કરવાની પુરી કોશિશ કરી રહ્યા છે. “કયો કે આગે પીછે ડોલે છે હો” ગીતમાં પરેશ રાવલ છે.

 

View this post on Instagram

 

A post shared by Bold Meera (@boldmeeraswag)

આ વીડિયોને એક યુઝર દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ છે. આ વીડિયો ને શેર કરીને તેમણે કેપ્શન માં લખ્યું છે કે, “મારા પ્રેમાળ જીજુ.” વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. જીજા સાળીનો આ ક્યુટ બોંડિંગ ધરાવતો વિડીયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *