જો તમને જુના સિક્કા સંગ્રહ કરવાનો શોખ છે, તો તમારા માટે આ શાનદાર અવસર છે. જેમાં તમે લખપતિ બની શકો છો. એવું જોવામાં આવે છે કે ઘણી વખત લોકો જુના સિક્કાને ખુબ જ સંભાળીને રાખતા હોય છે, પરંતુ આ સિક્કાની કિંમત ખુબ જ વધારે થઈ ગઈ છે. તેના બદલામાં તમે લાખો રૂપિયા કમાઇ શકો છો.
લખપતિ બનવા માટે કરવાનું રહેશે આ કામ
જો તમારી પાસે પણ આ ખાસ પ્રકારના ૨૫ પૈસાનાં સિલ્વર કલર વાળા સિક્કા છે, તો તમે તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચીને ૧.૫૦ લાખ રૂપિયા સુધી કમાઇ શકો છો. જણાવી દઈએ કે quikr વેબસાઇટ પર આ ખાસ પ્રકારના સિક્કાની કિંમત લાખોમાં લગાવવામાં આવે છે.
જો તમારી પાસે આ સિક્કા છે અને તમે તેને વેચવા માંગો છો તો સૌથી પહેલાં તમારે quikr વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીંથી તમે પેમેન્ટ અને ડિલિવરી ની શરતો અનુસાર પોતાનું સિક્કાઓ વેચી શકો છો. તેની સાથે જ તમે આ પ્લેટફોર્મ પર ભાવતાલ પણ કરી શકો છો. જુના સિક્કા અને નોટ ની ઇન્ડિયા માર્ટ ઉપર પણ હરરાજી કરવામાં આવે છે. જો તમે જુના સિક્કાને એકઠા કરવાનો શોખ રાખો છો, તો અહીંયા તમે પોતાના સિક્કા વેચી શકો છો.
સિકકા વેચવા માટે કરવાનું રહેશે આ કામ
સૌથી પહેલા તમારી આ સિક્કાનો ફોટો ક્લિક કરીને તેને quikr વેબસાઇટ પર અપલોડ કરો. અપલોડ કર્યા બાદ ખરીદી કરનાર સીધો તમારો સંપર્ક કરશે અથવા તો અહીંયા પર લોકો આ સિક્કા માટે ભાવ લગાવશે. જે વ્યક્તિ વધારે પૈસા ની ઓફર કરે તેને તમે વેચીને પૈસા કમાઇ શકો છો.
પ પૈસા અને ૧૦ પૈસાનાં સિક્કા માટે પણ હરાજી થાય છે
જો તમારી પાસે પ પૈસા અને ૧૦ પૈસાનાં સિક્કા છે તો પણ તમે તેને વેચીને પૈસા કમાઇ શકો છો. પરંતુ આ સિક્કા માટે એક શરત એ છે કે તમારી પાસે એવા સિક્કા હોવા જોઈએ જેની ઉપર માં વૈષ્ણોદેવી ની તસ્વીર છપાયેલી હોય અને તેને ૨૦૦૨માં રજુ કરવામાં આવેલ હોય. તમે આવા સિક્કાને વેચીને પૈસા કમાઇ શકો છો.