જુલાઇ મહિનામાં આ ૩ રાશિઓ પર માં લક્ષ્મીની અપાર કૃપા વરસશે, મળવાનો છે મોટો લાભ

Posted by

ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ ધર્મમાં અષાઢ મહિનો ધાર્મિક દ્રષ્ટિથી ઘણો મહત્વપુર્ણ અને લાભદાયક માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે જોઈએ તો આ વર્ષનો ચોથો મહિનો છે. આ મહિનાની સાથે જ ચતુમાસની શરૂઆત પણ થાય છે. કહેવાય છે કે ચતુમાસમાં ભગવાન વિષ્ણુ સુવા ચાલ્યા જાય છે. એટલા માટે આ દરમિયાન આ લોકનું કાર્ય ભગવાન શિવ જુએ છે. અષાઢ માસનો પ્રારંભ ૨૫ જુનથી શરૂ થઈને ૨૪ જુલાઈ, ૨૦૨૧ સુધી ચાલશે. આ મહિનામાં આ દરમિયાન મુખ્ય રૂપથી બુધ, શુક્ર, સુર્ય અને મંગળ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અને ગણનાઓ પ્રમાણે આ રાશિ પરિવર્તનથી આ રાશીઓને વિશેષ લાભ મળવાના છે. તમને જણાવીએ કે આવનારા જુલાઈ મહિનો કઈ કઈ રાશિ માટે લાભદાયક થવાનો છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આવનારો જુલાઈ મહિનો ખુબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મિથુન રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે. આ કારણે આ રાશિના જાતકોને આર્થિક સમસ્યાથી ફક્ત છુટકારો જ નહીં મળે, પરંતુ આર્થિક લાભ પણ મળી શકે છે. આ રાશીના જાતકોને નોકરી અને વેપારમાં ઘણી પ્રગતિ અને લાભ થઈ શકે છે. આ દરમિયાન કરવામાં આવેલા કાર્યમાં એમને સફળતા મળશે.

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકો માટે જુલાઈ મહિનો ખુબ જ લાભદાયક થવાનો છે. આ મહિનામાં આ રાશિના જાતકોના લોકો ઉપર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે. આ કારણે આ રાશીનાં જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમને પારિવારિક સદસ્યનો સહયોગ પણ પ્રાપ્ત થશે. નોકરી અને વ્યાપાર સાથે જોડાયેલા લોકો માટે જુલાઈનો મહિનો કોઇ વરદાનથી ઓછું સાબિત નથી થતો. તેમણે માતા લક્ષ્મીની પુજા પછી આરતી અવશ્ય કરવી જોઈએ.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકો માટે પણ આ મહિનો ખાસ થવાનો છે. આ મહિનામાં આ રાશિવાળાને ધનલાભનો યોગ બની રહ્યો છે. માતા લક્ષ્મીની કૃપાથી તેમના આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થવાની પુરી સંભાવના છે. આ દરમિયાન આ લોકો ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ ભાગ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે જુલાઈ મહિનો ખુબ જ શુભ ફળદાયી છે. આ કારણે આ લોકો નવું કામ શરૂ કરી શકે છે.

મીન રાશિ

આ રાશિ વાળાને નોકરી અને વેપારમાં પ્રગતિ મળવાની પુરી સંભાવના છે. તેમનો આર્થિક પક્ષ મજબૂત થવાનો છે. આ રાશિના જાતકો દ્વારા કરવામાં આવેલા કાર્ય સફળ થવાના છે. આ સાથે જ માતા લક્ષ્મીની કૃપાથી ધનલાભ થવાના છે.

માતા લક્ષ્મીના મંત્ર

  • ॐ श्रींह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नम:।।
  • ॐ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।
  • ॐ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा:। ।
  • ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम: । ।
  • पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम् । ।
  • ऊं ह्रीं त्रिं हुं फट । ।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *