કપડાંની આરપાર જોઈ શકે છે આ ફેમસ કંપનીનો ફોન, કંપનીએ ભુલથી આપી દીધી ટેક્નોલોજી જેનાથી યુસર્સનાં હોશ ઊડી ગયા, જોઈ લેજો તમારી પાસે તો આ કંપનીનો ફોન નથી ને

ઘણી વખત એવું થાય છે જ્યારે સ્માર્ટફોન કંપનીઓ શ્રેષ્ઠ ફીચર આપતી હોય છે, જેના વિશે યુઝરને પણ જાણ હોતી નથી. એક એવી જ કંપની છે, જેણે થોડા સમય પહેલાં પોતાના સ્માર્ટફોનમાં એક એવું ફીચર આપી દીધું હતું, જેના વિશે જાણીને લોકોમાં તહેલકો મચી ગયો હતો. આ વાતને વધારે સામે નથી થયો, તેમ છતાં પણ ઘણા વર્ષ થઈ ચુક્યાં છે. તમને જણાવી દઈએ કે આ ફિચરને કારણે કપડા ની આરપાર જોઈ શકાતું હતું. જો તમને પણ આ વાત ઉપર વિશ્વાસ ન થઈ રહ્યો હોય તો સંપુર્ણ સમાચાર જરૂરથી વાંચી લેજો.

વન પ્લસ સ્માર્ટફોન

વન પ્લસ એક ખુબ જ પોપ્યુલર કંપની છે, જેના સ્માર્ટફોનને ભારતમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. કારણ કે તેના સ્માર્ટફોન ની ડિઝાઇન ખુબ જ યુનિક હોય છે. સાથોસાથ તેમાં આપવામાં આવતો કેમેરો પણ જોરદાર હોય છે. જોકે કંપનીએ ભુલથી તેમાં એક એવો કેમેરો આપી દીધો હતો, જેના કારણે કપડા ની આરપાર જોઈ શકાતું હતું. કંપનીએ ભુલને લીધે આ ફીચર આપી દીધું હતું. પરંતુ તેના વિશે લોકોને જાણ થવામાં વધારે સમય થયો ન હતો.

કયો હતો તે સ્માર્ટફોન

તમને જણાવી દઈએ કે વન પ્લસ નાં 8 Pro સ્માર્ટફોનમાં આ ફિચર આપવામાં આવેલ હતું. જોકે તે ફક્ત કેમેરો નહિ, પરંતુ સ્માર્ટફોન માં રહેલ એક કેમેરા ફિલ્ટરને લીધે આવું થઈ રહ્યું હતું. હકીકતમાં આ સ્માર્ટફોનમાં ફોટો ક્રોમ નામનું એક ફિલ્ટર હતું, જેને ઍક્સેસ કરવા પર કપડા ની આરપાર જોઈ શકાતું હતું. અમુક યુટ્યુબર દ્વારા જ્યારે આસ્માર્ટફોનનો રિવ્યુ કરવામાં આવ્યો, ત્યારે તેમને આ ખાસ ફીચર્સ વિશે જાણવા મળ્યું હતું.

આંસિક રૂપથી જોઈ શકાતું હતું કપડા ની આરપાર

જો તમને લાગી રહ્યું છે કે આ સ્માર્ટફોન સંપુર્ણ રીતે કપડા ની આરપાર જોઈ શકતો હતો, તો એવું બિલકુલ નથી. કારણ કે આ સ્માર્ટફોનની મદદથી તમે ફક્ત માનસિક રૂપથી કપડા ની આરપાર જોઈ શકાતું નટુ. તે ફક્ત પાતળા કપડાં જ આરપાર જોઈ શકતો હતો. સાથો સાથ અમુક ઇલેક્ટ્રોનિક આઈટમ હળવી પ્લાસ્ટિક માંથી બનેલી હોવાને લીધે તેની આરપાર પણ જોઇ શકાતું હતું. કંપનીએ થોડા સમયમાં જ આ ફિચરને પરત ખેંચી લીધું હતું, પરંતુ આ ફીચર ને લીધે લોકોની વચ્ચે તહેલકો મચી ગયો હતો.