કરીના-કેટરીના થી લઈને આલિયા-શ્રધ્ધા સુધી બોલીવુડની આ ૧૫ અભિનેત્રીઓ પડદા પર હિરોને કિસ કરીને ભાન ભુલી બેઠી હતી

Posted by

બોલીવુડ ફિલ્મોમાં કિસિંગ સીનનું હોવું સામાન્ય વાત છે. પહેલા પણ ફિલ્મોમાં કિસિંગ સીન થતા હતા અને હજુ પણ થાય છે. બોલીવુડની ઘણી એક્ટ્રેસ છે જે પોતાના સ્ટાર્સને સ્ક્રીન પર કિસ કરવામાં જરા પણ અચકાતી નથી. આજે અમે તમને આવી જ ૧૫ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ આજના સમયની સૌથી ચર્ચિત એક્ટ્રેસ માંથી એક છે. તેણે ખુબ જ ઓછા સમયમાં મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી છે. કારકિર્દીની પહેલી જ ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર” માં આલિયા ભટ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રાને કિસ કરી હતી.

અનુષ્કા શર્મા

અભિનેત્રી અનુષ્કા શર્મા પણ પોતાના સ્ટાર્સને કિસ કરી ચુકી છે. તેને ફિલ્મ “બેન્ડ બાજા બારાત” માં અભિનેતા રણવીર સિંહ ને કિસ કરીને ચર્ચામાં છવાઈ ગઈ હતી.

બિપાશા બસુ

બોલીવુડની ગ્લેમરસ એક્ટ્રેસ બિપાશા બસુ ફિલ્મ “જીસ્મ” માં અભિનેતા જોન અબ્રાહમ ની સાથે ઘણા કિસિંગ સીન આપી ચુકેલ છે.

દીપિકા પાદુકોણ

દીપીકા આજના સમયની સૌથી ચર્ચિત અને સફળ અભિનેત્રી છે. તેણે ફિલ્મોમાં પહેલાં કિસિંગ સીન “બચના એ હસીનો” માં આપેલ હતો. ત્યારબાદ “યે જવાની હૈ દીવાની” માં રણબીર કપુર અને દીપિકા ની વચ્ચે ઘણા કિસિંગ સીન જોવા મળ્યા હતા.

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીસ બોલીવુડની એક સુંદર અભિનેત્રી માંથી એક છે. “મર્ડર-૨” માં ઈમરાન હાશ્મીની સાથે કિસિંગ સીન આપીને તેણે બધાના હોશ ઉડાવી દીધા હતા.

કંગના રનૌત

કંગના રનૌત બોલીવુડની એક મોટી એક્ટ્રેસ છે. કંગના રનૌતે બોલિવુડની પોતાની પહેલી ફિલ્મ “ગેંગસ્ટર” માં ઈમરાન હાશ્મી સાથે કિસિંગ સીન આપેલા હતા.

કરીના કપુર

બોલીવુડની ખુબ જ સુંદર અને સફળ એક્ટ્રેસ માંથી એક કરીના કપુર ખાન ફિલ્મ “જબ વી મેટ” માં શાહિદ કપુરની સાથે કિસિંગ સીન આપી ચુકેલી છે. વળી બાદમાં તેમણે અભિનેતા સૈફ અલી ખાનની સાથે ફિલ્મ “કુરબાન” પણ કિસિંગ સીન આપેલા હતા.

કેટરીના કૈફ

કેટરીના કૈફ ફિલ્મ “જિંદગી ના મિલેગી દોબારા” માં અભિનેતા રીતિક રોશન સાથે કિસિંગ સીન આપી ચુકેલી છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત બોલીવુડની એક સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી છે. તેણે ફિલ્મ “મર્ડર” માં ઈમરાન હાશ્મી સાથે ઘણા કિસિંગ સીન આપેલા હતા. વળી બાદમાં ફિલ્મ મલ્લિકા અને હિમાંશુ ની વચ્ચે ૨૨ થી વધારે કિસિંગ સીન ફિલ્માવવામાં આવેલ હતા.

પરિણીતી ચોપડા

પરિણીતી ફિલ્મ “લેડીઝ વર્સિસ રિકી બહેલ” અને “ઇશકજાદે” માં કિસિંગ સીન આપી ચુકેલ છે.

પ્રિયંકા ચોપડા

બોલીવુડ થી લઈને હોલિવૂડ સુધી પોતાના નામનો ડંકો વગાડે ચુકેલી સુંદર અને મશહૂર અભિનેત્રી પ્રિયંકા ચોપડા ફિલ્મ “અંજાના અંજાની” માં રણબીર કપુર, “કમીને” માં શાહિદ કપુર અને ફિલ્મ “અગ્નિપથ” માં ઋત્વિક રોશન સાથે કિસિંગ સીન આપી ચુકેલી છે.

રાની મુખર્જી

મશહૂર એક્ટ્રેસ રાની મુખર્જી પણ ફિલ્મી પડદા પર કિસિંગ સીન આપી ચુકેલ છે. તેણે ફિલ્મ “હે રામ” માં પોતાનાથી ઉંમરમાં ૨૩ વર્ષ મોટા દિગ્ગજ અભિનેતા કમલ હસનની સાથે કિસિંગ સીન આપેલા હતા.

શ્રદ્ધા કપુર

અભિનેત્રી શ્રદ્ધા કપુર પણ આ બાબતમાં જરા પણ પાછળ નથી. શ્રદ્ધા કપૂરે “આશિકી-૨” અને “સાહો” જેવી ફિલ્મોમાં કિસિંગ સીન આપેલા છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલનનું નામ ગ્લેમરસ અંદાજ ની દરેક ફિલ્મોમાં દર્શકો ખુબ જ પસંદ કરે છે. તેમણે પોતાની પહેલી જ ફિલ્મમાં “પરિણીતા” માં અભિનેતા સૈફ અલી ખાન સાથે કિસિંગ સીન આપેલ છે. વળી બાદમાં “ધ ડર્ટી પિક્ચર” માં જોરદાર સીન આપીને બોલીવુડમાં તહેલકો મચાવી દીધો હતો.

ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તાનું બોલીવુડમાં એક ગ્લેમરસ એક્ટ્રેસનાં રૂપમાં ઓળખવામાં આવે છે અને તેવામાં સ્પષ્ટ વાત છે કે આ લિસ્ટમાં તેનું નામ જરૂરથી હોય. તેની અને ઈમરાન હાશ્મીની કેમેસ્ટ્રીને ફિલ્મ “જન્નત” માં ખુબ જ પસંદ કરવામાં આવી હતી. બંને કલાકારોએ આ ફિલ્મમાં ઘણા કિસિંગ સીન આપીને ખુબ જ ચર્ચા પ્રાપ્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *