ટીવી અભિનેત્રી કેટ શર્માની બોલ્ડનેસ ની આગળ મોટી મોટી અભિનેત્રીઓ પણ ફેઇલ થઈ જાય છે. કેટ શર્મા દરેક બાબતમાં ઉર્ફી જાવેદને ટક્કર આપે છે. જણાવી દઈએ કે કેટ શર્મા હાલના દિવસોમાં પોતાના સોશિયલ મીડિયા પોસ્ટને લીધે ચર્ચા નું કેન્દ્ર બનેલી છે. કેટ શર્માની કોઈપણ તસ્વીર ઇન્ટરનેટની દુનિયામાં આવતાની સાથે જ છવાઈ જાય છે. તેની વચ્ચે કેટ શર્માની અમુક ખુબ જ બોલ્ડ તસ્વીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. આ તસ્વીરોને જોયા બાદ અમુક લોકો તેની તુલના ઉર્ફે જાવેદ સાથે કરી રહ્યા છે.
હોટ મોડલ કેટ શર્મા સોશિયલ મીડિયા પર પોતાની હોટનેસ ની બધી હદ પાર કરતી નજર આવી રહી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની સુપર સેક્સી તસ્વીરો પોસ્ટ કરેલી છે, જેમાં તે અંડરગારમેન્ટ પહેર્યા વગર ફક્ત ડેનિમ જેકેટ પહેરીને પોઝ આપતી નજર આવી રહી છે. ઇન્ટરનેટ પર તેની આ લેટેસ્ટ તસ્વીરો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને આ તસ્વીરોને ૬૦ હજાર થી વધારે લાઇક અને કોમેન્ટ મળી ચુકેલ છે.
કેટ શર્માનાં વર્કફ્રન્ટ ની વાત કરવામાં આવે તો અભિનેત્રી ઘણી ભોજપુરી ફિલ્મો અને વીડિયોમાં પણ નજર આવી ચુકી છે. તેની અદાઓ વિશે તો કહેવાનું જ શું, જે પણ તેને જુએ છે, તે મદહોશ થઈ જાય છે. કોઈ કેટ શર્માનાં ફિગર ઉપર ફિદા થઈ જાય છે, તો કોઈ તેની અદાઓ ઉપર ફિદા થઈ જાય છે.
અભિનેત્રી કેટ શર્મા પોતાની અદાઓથી સારા સારા લોકોને કાયલ બનાવી ચુકી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રી ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની એક થી એક ચડિયાતી બોલ્ડ તસ્વીરો થી લોકોની ઊંઘ ઉડાવતી રહે છે. કેટ નો બિકીની લુક પણ લોકોની વચ્ચે ખુબ જ પોપ્યુલર છે.
કેટ શર્મા નાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બિકિની લુકની ઘણી બધી તસ્વીરો તમને જોવા મળી જશે. તે જ્યારે પણ પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે તો ફેસની વચ્ચે ખુબ જ ઝડપથી વાઇરલ થવા લાગે છે.
આ તસ્વીરોમાં કેટ ની અદાઓ લોકોની ઊંઘ ઉડાવી રહી છે. યુઝર્સ પણ કેટની અદાઓ ઉપર જીવ આપવા માટે પણ તૈયાર રહે છે, તો વળી ક્યારેક તેની તસ્વીરો જોઈને યુઝર્સ તેને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દેતા હોય છે.
કેટ શર્મા એ બ્લેક કલર નું ડીપનેક તથા સ્કીન ટાઈટ લેધર આઉટ ફીટ પહેરેલું છે. ગ્લોઇંગ મેકઅપની સાથે અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખેલા છે અને એક થી એક ચડિયાતા પોઝ આપી રહી છે.