કેરી ની વચ્ચે છુપાઈને બેઠો છે પોપટ, મોટાભાગનાં લોકો તો શોધી શક્યા નથી, તમારામાં તાકાત હોય તો તમે શોધી બતાવો

Posted by

“ઓપ્ટિકલ ઇલ્યુઝન” એટલે કે દ્રષ્ટિભ્રમ વાળી તસ્વીરો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં તમારા છુપાયેલી એક ચીજ શોધવાની હોય છે. આ ચીજ દરેક તસ્વીરમાં દેખાઈ રહેલી ચીજોમાં એવી રીતે છુપાયેલી હોય છે કે મોટા મોટા હોશિયાર લોકો પણ તેને શોધી શકતા નથી. આવા પિક્ચર પઝલ નો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ કડીમાં અમે તમને આવી જ એક તસ્વીર બતાવીને પુછવા માંગીએ છીએ.

Advertisement

કેરી ની વચ્ચે બેઠો છે પોપટ તો તમને દેખાય છે?

આ તસ્વીરને ધ્યાનથી જુઓ તેમાં તમને અઢળક કેરી જોવા મળશે. આ રંગબેરંગી અને રસ વાળી કેરી ની વચ્ચે એક સુંદર પોપટ છુપાયેલો છે. આ પોપટને તમારે એક મિનિટની અંદર શોધવાનો છે. જણાવી દઈએ કે આ કોશિશ ઘણાં બુદ્ધિમાન લોકો કરી ચુક્યા છે, પરંતુ તેમનો દિમાગ અને આંખ બંને પોપટને શોધવામાં નિષ્ફળ થયા છે.

તો ચાલો ફટાફટ પોતાનું મગજ દોડાવો તસ્વીરને ધ્યાનથી જુઓ. ઝુમ કરવી પડે તો એ પણ કરી લો, પરંતુ પોપટ ને જલ્દી થી શોધી બતાવો. જરા અમે પણ જોઈએ કે તમારી આંખો અને દિમાગ માં કેટલી તાકાત છે. અત્યાર સુધીમાં ઘણા બધા લોકો પોપટ શોધવામાં નિષ્ફળ રહેલા છે. લાંબો સમય સુધી મહેનત કરવા છતાં પણ તેઓ હાર માની ચુક્યા છે પરંતુ તમારે હાર માનવાની નથી.

અહીંયા છુપાયેલો છે પોપટ

શું તમને પોપટ દેખાયો કે નહીં? જો તમે નિષ્ફળ થયા હોય તો નિરાશ થવું નહીં. ૧૦૦ માંથી ૯૯ ટકા લોકો તેનો સાચો જવાબ આપી શક્યા નથી. ચાલો અમે તમને થોડી હિન્ટ આપી રહ્યા છીએ. તસ્વીરમાં પોપટ ડાબી બાજુ છુપાયેલો છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને કેરી ની વચ્ચે છુપાયેલો જોવા મળશે. તમારી સગવડતા માટે અમે પોપટ ઉપર સર્કલ બનાવી દીધું છે.

આશા રાખીએ છીએ કે તમને આ પઝલ પસંદ આવ્યું હશે. હવે તમારી આ પોસ્ટ ને ફટાફટ પોતાના મિત્રો સાથે શેર કરવાની છે. જરા જુઓ કે તમારા મિત્રોમાં પણ કેટલું પાણી છે. તેમનો દિમાગ તેજ ચાલે છે કે નહીં અને તેઓ કેટલી જલ્દી આ પોપટને શોધી બતાવે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.