કોઈ બોલીવુડ હસીનાથી બિલકુલ ઓછી નથી જાવેદ જાફરીની દિકરી, જુઓ તેની ગ્લેમરસ તસ્વીરો

Posted by

બોલીવુડ ફિલ્મોના જાણીતા અભિનેતા જાવેદ જાફરીને કોઈ ઓળખની જરૂરિયાત નથી. જી હાં, તેમણે એક અભિનેતા, વોઈસ ઓવર આર્ટિસ્ટ, ડાન્સર અને કોમેડિયન તરીકે લાખો દિલ પર રાજ કર્યું છે. ફિલ્મ મેરી જંગ થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરવા વાળા જાવેદ જાફરી હંમેશા લાઈમલાઈટમાં રહે છે. પરંતુ આ સમયે તેમની દીકરી અલાવિયા જાફરી ચર્ચામાં છે. જણાવી દઇએ કે જાવેદ જાફરીની લાડકી અલાવિયા જાફરી ની સુંદરતા ઘણા સમયથી ચર્ચામાં છે. વળી અલાવિયાનાં બે ભાઈ પણ છે. મોટાભાઈનું નામ મિઝાન છે અને નાના ભાઈનું નામ અબ્બાસ છે અને આ બંને સાથે અલાવિયા સારી બોન્ડિંગ છે.

અલાવિયા સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના ગ્લેમરસ અને સુંદર અવતાર સાથે ઘણી સનસની મચાવે છે. વળી વાત અલાવિયા નાં અભ્યાસની કરીએ તો તેમણે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂશનલ સ્કુલ મુંબઈથી અભ્યાસ કર્યા બાદ હવે પાર્સન્સ સ્કુલ ઓફ ડિઝાઇન, ન્યુયોર્કમાં અભ્યાસ કરી રહી છે. અલાવિયા ફેશન અને ડિઝાઇનનો અભ્યાસ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર પોતાની અદાથી ધુમ મચાવા વાળી અલાવિયા ની અદા સામે બોલિવુડ હસીનાઓ પણ નથી ટકતી અને ફિલ્મમાં પગલાં રાખ્યા વગર અલાવિયા ના લાખો ચાહવા વાળા બની ગયા છે. જણાવી દઈએ કે પોતાના સુંદર અને બિન્દાસ અંદાઝ થી લોકોને મધહોશ કરવા વળી આ સ્ટારકિડને ઇન્સ્ટાગ્રામ પર ૧ લાખથી વધારે લોકો ફોલો કરે છે.

તે સિવાય અલાવિયા જાફરીના ચાહવા વાળા તેમને જલ્દી મોટા પડદા પર જોવા ઈચ્છે છે. અલાવિયા જાફરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની પર્સનલ લાઈફને પોતાના ફોલોવર સાથે શેર કરે છે.

જણાવી દઇએ કે અલાવિયાનાં પપ્પા જાવેદ જ નહીં પરંતુ દાદા જગદીપ પણ ફેમસ એક્ટર હતા. તેમના ભાઈ મિઝાન પણ બોલિવુડમાં કદમ રાખી ચુક્યા છે. તેવામાં આશા રાખવામાં આવી રહી છે કે જલ્દી જ અલાવિયા પણ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી શકે છે.

ત્યાં જ Alaviaa, Alanna Panday અને Aaliyah Kashyap  સાથે મળીને Tri Collab Tribe iconic નામ નું ગ્રુપ ચલાવે છે. ત્રણેય સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે અને તેમનો એક  કોલોબોરેશન છે. Tri Collab Tribe ગ્રુપમાં આ લોકો થોડા ખાસ કલોથીંગ અને લાઇફ સ્ટાઇલ એન્ડોર્સ કરે છે. તેના માધ્યમથી તેઓ લોકોને યંગ તેના માધ્યમથી આ લોકો યંગ લોકોની પસંદને સામે લઈને આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *