ગંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાળ દુનિયાભરમા ફેલાયેલ છે. તેમાં કામ કરનારી એક્ટ્રેસ ખૂબ જ પૈસા કમાતી હોય છે. જોકે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા પર રિસ્પેક્ટ પણ મળતી નથી. તેવામાં અમુક સમય સુધી કામ કર્યા બાદ ઘણી એક્ટ્રેસ અન્ય કોઈ પ્રોફેશન કરવા લાગે છે. મીયા ખલીફા થી લઈને સની લીયોની સુધી ઘણી બધી ફિલ્મ એક્ટ્રેસે આ કામ કર્યું છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.
મીયા ખલીફા
૨૭ વર્ષીય મીયા ખલીફા ગંદી ફિલ્મોનું ખૂબ જ જાણીતું નામ છે. તેમને સૌથી વધારે સર્ચ કરીને જોવામાં આવે છે. મિયા ખલિફાએ વર્ષ ૨૦૧૫માં ગંદી ફિલ્મો કરવાનું છોડી દીધું હતું. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેમની પાસેથી ઘણું બધું છીનવી લીધું છે. ફિલ્મમાંથી દૂર થયા બાદ મિયા સ્પોર્ટસ કોમેંટર અને વેબ કેમ મોડલના રૂપમાં કામ કરવા લાગી છે.
રેલીન
રેલીને ૨૦૦૧માં ગંદી ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું અને પોતાની એક રિયલ એસ્ટેટ કંપની શરૂ કરી હતી. જોકે આર્થિક તંગીને કારણે તેમણે ફરીથી આ ઇન્ડસ્ટ્રી જોઈન કરવી પડી હતી. પરંતુ અમુક સમય બાદ તેઓએ ફરીથી તેને છોડી દીધી હતી.
જિસેલ લિયોન
જિસેલ લિયોન પણ એક જમાનાની ખૂબ જ ફેમસ સ્ટાર હતી. પરંતુ હાલના દિવસોમાં તે એક રિયલ એસ્ટેટ એજન્ટ ના રૂપમાં કામ કરી રહી છે. તે પોતાની આ નવી જોબ થી ખૂબ જ ખુશ છે.
લીસા એન
૪૮ વર્ષીય લીસા એન ગંદી ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રી હતી. હાલના દિવસોમાં તે રિટાયર થઈ ચૂકી છે અને નવા લોકોને આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે મદદ કરે છે. તે સિવાય તે કેમેરાની પાછળ રહીને તકનીકી અને રચનાત્મક બીજો પણ સંભાળે છે.
સ્કીન ડાયમંડ
સ્કીન ડાયમંડ નામથી મશહૂર સ્ટારનું સાચું નામ Raylin Joy Christensen છે. તેમણે ૨૦૧૬ માં ગંદી ફિલ્મોથી અંતર બનાવી લીધું હતું અને હાલના દિવસોમાં તે પોતાના મ્યુઝિક વિડીયો બનાવે છે.
સની લીયોની
૩૯ વર્ષીય સની લિયોનીને ભારતીય લોકો ખૂબ જ સારી રીતે ઓળખે છે અને એક જમાનામાં ખૂબ જ ફેમસ એડલ્ટ સ્ટાર હતી. પરંતુ હાલના દિવસોમાં તે બોલિવૂડ એક્ટ્રેસ છે. તેમણે ૨૦૧૧માં બિગ બોસ સિઝન-૫ માં વાઇલ્ડ કાર્ડ થી એન્ટ્રી કરી હતી. આ શોમાં જ તેમને ફિલ્મ મેકર મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ જિસ્મ-૨ ની ઓફર આપી હતી. બસ ત્યારબાદ તેઓ બોલિવૂડમાં ફિલ્મો કરવા લાગી અને તેમણે એડલ્ટ ફિલ્મોમાં થી સંન્યાસ લઇ લીધો. સની સોશિયલ મીડિયા પર ફેન્સની વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે.
સાશા ગ્રે
સાશા ગ્રે હાલના દિવસોમાં ગંદી ફિલ્મ ઇંડસ્ટ્રી છોડીને નોર્મલ ફિલ્મો અને ટીવી શો કરી રહી છે. તે પોતાની લાઈફમાં આવેલા બદલાવથી ખૂબ જ ખુશ છે.
એસિયા કેરર
એસિયા કેરરે આ ઇંડસ્ટ્રી એટલા માટે છોડી દીધી કારણ કે તે પરિવાર વસાવીને એક સામાન્ય જીવન પસાર કરવા માંગતી હતી. વર્તમાનમાં તે એક હાઉસવાઈફ છે.
જેના જેમસન
જેનાએ ૨૦૦૮માં આ ઇંડસ્ટ્રીની ફિલ્મો છોડી દીધી હતી. ૨૦૧૩થી તે વેબ કેમ મોડેલના રૂપમાં કામ કરી રહી છે.
હ્યુસ્ટન
હ્યુસ્ટન પહેલી એવી પોર્ન સ્ટાર હતી જેને ૧ મિલિયન ડોલરનો ચેક મળ્યો હતો. તેમણે આ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામ કમાયું હતું. પરંતુ પછી તેમણે સંન્યાસ લઇ લીધો.