ક્યારેય ભુલથી પણ કિન્નરોને આ ૫ ચીજોનું દાન આપવું નહીં, નહિતર જીવન બની જશે નર્ક

કિન્નરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમને અવારનવાર લગ્ન અથવા જન્મોત્સવ પર જોવામાં આવે છે. કિન્નર અવારનવાર ખુશીનાં અવસર અથવા તહેવાર પર બક્ષિસ લેવા માટે આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કિન્નર સમુદાય ફક્ત એવા ઉત્સવોનાં સમયે જ શા માટે આવે છે. કહેવામાં આવે છે કે કિન્નર પોતાને મંગલ મુખી માને છે. અર્થાત તેઓ ત્યારે જ આવે છે જ્યારે કોઈ માંગલિક કાર્ય ચાલી રહ્યું હોય.

કહેવામાં આવે છે કે કિન્નર ની દુઆઓ મેળવીને લોકો ધન્ય થઈ જાય છે. તેમની દુવાઓથી કોઈપણ સમસ્યા જોતજોતામાં દુર થઈ જાય છે. માન્યતા છે કે કિન્નર સમુદાયને દાન કરવાથી ઘણી બધી પરેશાનીઓ દુર થઈ જાય છે. એટલા માટે લોકો દિલ ખોલીને કિન્નરોને ઇચ્છિત દાન આપે છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક ચીજો એવી પણ હોય છે, જે કિન્નરોને ક્યારે પણ દાન કરવી જોઈએ નહીં. તો ચાલો જાણીએ કે તે પાંચ ચીજો કઈ છે.

  • કિન્નરોને સ્ટીલ નાં વાસણ ક્યારેય પણ ભુલથી દાન કરવાં જોઈએ નહીં. આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ જતી રહે છે.
  • ઘરની સાવરણી પણ ક્યારેક કિન્નરને દાન કરવી જોઈએ નહીં. સાવરણી દાન કરવાથી ઘરમાંથી લક્ષ્મી નો નિવાસ ખતમ થઇ જાય છે.
  • કિન્નરોની પ્લાસ્ટિક નું દાન પણ કરવું જોઈએ નહીં. તેનાથી ઘરની પ્રગતિ અટકી જાય છે.
  • જુના કપડા પણ ભુલથી કિન્નરોને દાન આપવા જોઈએ નહીં.
  • કિન્નરોને ક્યારેય પણ તેલનું દાન કરવું નહીં.