લગ્ન બાદ આ સિતારાઓએ બીજાનાં પ્રેમમાં પાડીને બરબાદ કર્યું પોતાનું હર્યું-ભર્યું લગ્નજીવન, નંબર-૨ નું નામ તમને ચોંકાવી દેશે

Posted by

ફિલ્મી જગત અને તેની સાથે સંબંધ રાખવાવાળા સુપરસ્ટાર દુનિયાભરમાં પોતાની ફિલ્મોને કારણે જ નહીં, પરંતુ પોતાના અફેરને કારણે પણ સોશિયલ મીડિયા પર સમાચારનું કેન્દ્ર બની રહે છે. પરંતુ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે, એ કલાકારો વિશે ખાસ જે વિવાહિત હોવા છતાં એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને તેમના બીજા પ્રેમને કારણે તેમનું વસાવેલું ઘર બરબાદ થઈ ગયું હતું.

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા

શાહરૂખ ખાનનું નામ અભિનેત્રી પ્રિયંકા સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ પોતાના સંબંધને લઈને ક્યારેય પણ બંનેએ આ વાત મીડિયા સામે રાખી નથી અને ચૂપચાપ આ આરોપોથી બચતાં રહ્યાં. એક ખાસ ઇન્ટરવ્યુમ પ્રિયંકાએ આ મુદ્દા પર કંઈ પણ બોલવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પરંતુ જ્યારે શાહરૂખ અને પ્રિયંકાનાં અફેરનાં સમાચાર સામે આવ્યા તો ગૌરી ખાન સાથે પ્રિયંકાનાં સંબંધો બગડી ગયા હતા.

આયશા શ્રોફ અને સાહિલ ખાન

તે સિવાય જેકી શ્રોફની પત્ની આયશા શ્રોફ અને અભિનેતા સાહિલ ખાનનાં અફેયરનાં કિસ્સા વર્ષ૨૦૦૯માં તે પ્રોડક્શન હાઉસથી શરૂ થયા, જેને બંનેએ મળીને ખોલ્યું હતું. પરંતુ બંનેની આ પાર્ટનરશીપ તે સમયે દુશ્મની માં બદલાઈ ગઈ, જ્યારે આયશાએ સાહિલ સામે કેસ દખલ કર્યો હતો. તે દરમિયાન અભિનેતાએ વકીલને બંનેની સેન્ટિમેન્ટ ફોટો કોર્ટની સામે રાખીને જેમાં બંને કોમ્પ્રોમાઇઝિંગ સિચ્યુએશનમાં હતા, પરંતુ આયશાએ બધી વાતોને નકારતા નિવેદનમાં કહ્યું હતું કે તેમનું કોઈ અફેર હોઈ શકે નહીં, કારણ કે સાહિલ ગે છે.

સંજય દત્ત અને માધુરી દીક્ષિત

બોલીવુડ ગલીઓમાં અભિનેતા સંજય દત્ત અને અભિનેત્રી માધુરી દિક્ષીતનાં ખુબ ચર્ચા રહ્યા. જણાવી દઈએ કે સંજય દત્તે ઋચા શર્મા સાથે લવમેરેજ કર્યા હતા.  બંનેએ પોતાના લગ્ન માટે ફેમિલીને તૈયાર કરી લીધા હતા. વર્ષ ૧૯૮૭માં સંજય લગ્નનાં બંધનમાં બંધાયા. પરંતુ સંજય-ઋચાનાં લગ્ન તે સમયે તુટવાની અણી પર પહોંચી ગયા, જ્યારે ફિલ્મ “સાજન” દરમિયાન સંજય અને માધુરીના અફેરની અફવા દરેક જગ્યાએ ફેલાઈ ગઈ. ત્યારબાદ સંજયનો સંબંધ ઋચા સાથે જળવાઈ શક્યો નહીં અને માધુરી સાથે પણ.

સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા

ઘણી ફિલ્મોમાં એક સાથે નજર આવવા વાળી સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા ની જોડી પણ ખુબ ચર્ચામાં રહી. જ્યારે વિવાહિત ડિમ્પલ કાપડિયાનાં અફેરની ખબર દરેક જગ્યાએ ફેલાઈ ગઈ, તો એમણે એમનું લગ્નજીવન શ્રાપ બની ગયું. ત્યાર બાદથી જ રાજેશ ખન્ના પત્ની ડિમ્પલ થી અલગ રહેવા લાગ્યા હતા. ખબર તો એવી પણ સામે આવી હતી કે બંનેના અફેરની ખબર સાંભળ્યા બાદ સની દેઓલની પત્ની પૂજા એ એમને પોતાનો સંબંધ સમાપ્ત કરવાની ધમકી આપી દીધી હતી.

સૈફ અલી ખાન અને રોજા

અભિનેતા સૈફએ પોતાનાથી ૧૩ વર્ષ મોટી અમૃતા સિંહ સાથે ગુપચુપ રીતે લગ્ન કર્યા. પરંતુ બંનેનો સંબંધ કમજોર નીકળ્યો. મતલબ કે તે સમયે સૈફ ઈટાલિયન મોડલ રોજા સાથે અફેરને લઈને ચર્ચામાં આવી ગયા. જ્યાર બાદ અમૃતાએ વર્ષ ૨૦૦૪ માં સૈફ સાથે છુટાછેડા લઇ લીધા. ત્યારબાદ વર્ષ ૨૦૧૨માં સૈફ અલી ખાને કરીના કપુર સાથે લગ્ન કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *