માધુરી દીક્ષિત એ બિકિની પહેરીને સ્વિમિંગ પુલમાં લગાવી હતી આગ, અનિલ કપુરને પણ પરસેવો છુટી ગયો હતો

Posted by

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિત એ વર્ષો સુધી ફિલ્મી દુનિયા પર રાજ કરેલ છે. અભિનેત્રીએ ૮૦-૯૦ નાં દશકમાં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની ફિલ્મ “તેજાબ” વર્ષ ૧૯૮૮ માં રિલીઝ થઈ હતી. આ તે સમય હતો, જ્યારે ૯૦ નાં દશકની શરૂઆત થઈ રહી હતી, જેને આજ સુધી બોલીવુડ નો સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે. આ ફિલ્મમાં અભિનેત્રી માધુરી દીક્ષિતે પહેલી વખત બિકીની લુક ફેન્સને બતાવ્યું હતું. આ સીન ને લઈને એક્ટ્રેસ જરા પણ સહજ હતી નહીં, પરંતુ સ્ક્રીપ્ટની ડિમાન્ડ માટે ‘ધક ધક ગર્લ’ એ આ સીન કર્યો હતો. માધુરી દીક્ષિતનો તે બિકીની લુક તે સમયમાં ખુબ જ ચર્ચામાં રહ્યો હતો.

Advertisement

ફિલ્મ તેજાબ નાં આ સીનમાં અભિનેત્રીએ બ્લુ રંગની મોનોકીની પહેરીને પુલમાં એન્ટ્રી કરેલી હતી. આ સીન ઉપર થીયેટરમાં ખુબ જ સીટીઓ વગડતી હતી.

બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતની આ પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ હતી, જેમાં અભિનેત્રીએ મોહિની નું કિરદાર નિભાવ્યું હતું. આ બીકીની લુક ની સાથોસાથ તેનું આ કિરદાર પણ હંમેશા માટે મશહુર બની ગયું છે.

તેજાબ નાં આ પુલ સીન ને માધુરી દીક્ષિતે પોતાના પોસ્ટર અનિલ કપુરની સાથે શુટ કરેલ હતો, જેમાં તેમની જોડી ખુબ જ કમાલની લાગી રહી હતી.

આ ફિલ્મમાં માધુરી દીક્ષિત નો આ બિકની અવતાર ઘણા દિવસો સુધી ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. માધુરી દીક્ષિતે આ સીન માટે બ્લુ સ્ટ્રીપ લુક વાળી મોનોકીની પહેરેલી હતી.

દિલચશ્પ વાત એ છે કે આ સીન માં માધુરી દીક્ષિતની સાથે મંદાકિની પણ હતી. મંદાકિની એ આ પુલ સીન માટે બ્લેક મોનોકીની પહેરેલી હતી. જોકે માધુરી દીક્ષિતના જલવા ની આગળ મંદાકિની ની ચમક પણ ફિક્કી પડી ગઈ હતી.

માધુરી દીક્ષિત નો આ બિકીની અવતાર આજ સુધી તેના ફેન્સ ભુલી શક્યા નથી. આ ફિલ્મની સાથે જ અનિલ કપુર અને માધુરી દીક્ષિતની જોડી હંમેશા માટે સુપરહિટ બની ગઈ હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *