શેરશાહ : પાકિસ્તાનીએ કહ્યું હતું – માધુરી દીક્ષિત અમને આપી દે, અમે અહિયાથી ચાલ્યા જઈશું, કેપ્ટન વિક્રમ બત્રાએ આપ્યો હતો જોરદાર જવાબ

Posted by

“શેરશાહ” ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ કારગિલ વોર હીરો શહીદ કેપ્ટન વિક્રમ બત્રાનાં જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ વિક્રમ બત્રા ની ભુમિકા નિભાવે છે. આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મનો એક સીન ખુબ જ ચર્ચામાં રહેલો છે, જે માધુરી દીક્ષિત સાથે જોડાયેલો છે. શેરશાહ માં બતાવવામાં આવેલ છે કે એક પાકિસ્તાનીએ શેરશાહ ને કહ્યું હતું કે, “માધુરી દીક્ષિત અમને આપી દો.” તેનો જવાબ શેરશાહ એટલે કે વિક્રમ બત્રા અનોખા અંદાજમાં આપે છે.

શું છે તે સીનમાં

સીન અનુસાર કેપ્ટન વિક્રમ બત્રા પોતાની ટીમ સાથે પોઇન્ટ ૪૮૭૫ માટે જંગ લડી રહ્યા છે. આ દરમિયાન એક પાકિસ્તાની એ ગોળીબારી વચ્ચે વિક્રમ બત્રા પાસે એક અજીબ ડિમાન્ડ કરી હતી અને કહ્યું હતું કે, “માધુરી દીક્ષિત અમને આપી દે. અલ્લાહની કસમ અમે બધા અહીંયા થી ચાલ્યા જઈશું.” પાકિસ્તાની સૈનિક ની આ વાત સાંભળીને વિક્રમ બત્રા એ કહ્યું હતું કે, “માધુરી દીક્ષિત તો બીજા ટાઈપની શુંટિંગમાં વ્યસ્ત છે. હાલમાં આનાથી કામ ચલાવી લો.”

ત્યારબાદ વિક્રમ બત્રા એ પોતાની ટીમ સાથે મળીને ઝડપથી પાકિસ્તાની ઉપર હુમલો કર્યો. વળી જે પાકિસ્તાનીએ માધુરી દીક્ષિત ની વાત કરી હતી તેને ગોળી મારી દીધી. જોકે તેને ગોળી મારતા પહેલા વિક્રમ બત્રા એ કહ્યું હતું કે, “લે દીકરા, માધુરી દીક્ષિત ની ગિફ્ટ.”

વર્ષ ૨૦૧૭માં વિક્રમનાં ભાઈ વિશાલે આ કિસ્સાનો ઉલ્લેખ એક ઇન્ટરવ્યુંમાં કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિક્રમના રેડીયો ને એક પાકિસ્તાનીને ડિસ્ટર્બ કર્યો. જેણે તેને ચેલેન્જ કરીને કહ્યું કે, “હે શેરશાહ, આ તરફ ન આબતો નહીં, નહીંતર તમારું નુકસાન થશે.” વિક્રમને આ વાત સાંભળીને ખુબ જ ગુસ્સો આવી ગયો હતો કે કોઈ પાકિસ્તાની મને કેવી રીતે ચેન્જ કરી શકે છે.

ત્યારે વિકારને જવાબ આપ્યો હતો કે, “ત્યાં જ રહો. અમે એક કલાકમાં તમારી પાસે પહોંચી રહ્યા છીએ. ત્યારે પાકિસ્તાને કહ્યું હતું કે, “તને ખબર છે અમે તને મારવા માટે આવી રહ્યા છીએ અને અમે તારી સૌથી ફેવરિટ બોલીવુડ હિરોઇનને લઈ જઈશું;” ત્યાર બાદ વિક્રમે દુશ્મનોના બધા બંકર્સ ઉડાવી દીધા અને કહ્યું હતું કે, “તમારા બધા માટે, માધુરી દીક્ષિત તરફથી.”

મહત્વપુર્ણ છે કે શેરશાહ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થયેલ છે. શહીદ કેપ્ટન વિક્રમનાં જીવન પર આધારિત આ ફિલ્મમાં તેમની લવ લાઈફ પણ બતાવવામાં આવેલ છે. કિયારા અડવાણી એ આ ફિલ્મમાં વિક્રમની પ્રેમિકાનો રોલ નિભાવ્યો છે. જેની સાથે વિક્રમ લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જોકે તે પોતાનું વચન પૂરું કરી શક્યા નહીં અને યુદ્ધમાં શહીદ થઈ ગયા. વળી વિક્રમનાં ગયા બાદ તેની પ્રેમિકા એક કોઈની સાથે લગ્ન કરેલ નથી.

આ પહેલો અવસર હશે જ્યારે રીયલ લાઈફ કથિત કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આ ફિલ્મમાં એક સાથે નજર આવી રહ્યા છે. કિયારાને જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાયેલા એક સવાલ પુછવામાં આવ્યો હતો તેમણે કહ્યું હતું કે કો-સ્ટાર નાં રૂપમાં સિદ્ધાર્થ ખુબ જ ફોકસ્ડ છે. તેને ખુબ જ તૈયારી કરવી પસંદ છે અને તે ખુબ જ વાંચે છે. એટલું જ નહીં ક્યારે સિદ્ધાર્થ અને પોતાનો સૌથી નજીકનો મિત્ર પણ કહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *