માધુરી દીક્ષિતની બહેન છે તેના કરતાં પણ વધારે સુંદર, પહેલી વખત કેમેરાની સામે આવી, જુઓ સુંદર તસ્વીરો

Posted by

બોલીવુડમાં કામ કરવા વાળી અભિનેત્રીઓ ખુબ જ સુંદર છે. માધુરી દીક્ષિતનું નામ દરેક લોકો જાણે છે. પરંતુ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે માધુરીને તેમની બહેન, ભાઈ કે પરિવારમાંથી કોઈ ફિલ્મ કે કોઈ કાર્યક્રમમાં જોવામાં આવ્યા હોય. લગ્ન પછી તે હંમેશા પતિ અને બાળકો સાથે દેખાય છે, પરંતુ પોતાના માતા-પિતા સાથે નહીં. પરંતુ હાલમાં તેમની બહેન જોવા મળી હતી અને તે ખુબ જ સુંદર છે. તમે તેને અવશ્ય જુઓ.

માધુરી દીક્ષિતની બહેન ખુબ જ સુંદર છે

તમે બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિતની સુંદરતા જોઈ હશે. પરંતુ હવે અમે તમને તેમના ભાઈ-બહેન વિશે જણાવવાના છીએ. માધુરી દીક્ષિતની બે બહેનો અને એક ભાઈ છે. જેમાંથી અમે તમને તેની બહેન વિશે બતાવીશું, જે ખુબ સુંદર છે.

રૂપા એક ખુબ જ સાધારણ યુવતી છે અને તે પોતાના દિમાગને શિક્ષિત રાખે છે. તેમને ફિલ્મોમાં કોઈ દિલચસ્પી નથી. એટલા માટે તે પોતાની બહેનની કારકિર્દી થી દુર રહી. તમને ઇન્ટરનેટ પર તેની ૧-૨- તસ્વીરો જોવા મળશે પરંતુ સોશિયલ મીડિયા પર તમને તેમનું કોઈપણ એકાઉન્ટ જોવા નહીં મળે. તે જરા પણ લાઈમલાઇટ પસંદ નથી કરતી. પરંતુ હાલમાં તે પોતાની બહેન માધુરી દીક્ષિત નેને સાથે મુંબઈમાં જોવા મળી હતી અને તેમની ફોટો પણ વાયરલ થઈ.

ફોટામાં તમે જોઈ શકો છો કે માધુરીની બહેન રૂપા પણ તેમનાથી ઓછી સુંદર નથી. માધુરીની બે બહેનો રૂપા અને ભારતી દીક્ષિત છે, જ્યારે એક ભાઈ અજીત દીક્ષિત છે અને તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. માધુરી એક મધ્યમ વર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ તેમણે પોતાની મહેનત અને કૌશલથી પોતાની કારકિર્દી બનાવી.

માધુરી દીક્ષિતે બોલીવુડમાં પોતાના કારકિર્દીની શરૂઆત ૧૯૮૪માં પ્રદર્શિત ફિલ્મ “અબોધ” થી કરી. ત્યારબાદ માધુરી દીક્ષિતએ માત્ર સૌથી સફળ ફિલ્મોમાં જ કામ કર્યું અને એક સમય પર તેમણે શ્રીદેવી સુપર જેવી સુપરસ્ટાર સાથે અભિનય કર્યો હતો. આજે પણ તેમની સુંદરતાનાં દરેક લોકો દિવાના છે. ૧૯૯૯માં માધુરીએ ભારતીય-અમેરિકી ડોક્ટર  શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા.

આ લગ્નથી તેમના બે દીકરા છે. શ્રીરામ નેને એક હાર્ટ સર્જન છે અને હવે તે  પોતાની પત્નીનાં પ્રોડક્શન હાઉસમાં નિવેશ કરવા માટે મુંબઈ શિફ્ટ થઇ ગયા છે અને અહીં પ્રેક્ટિસ પણ કરે છે. માધુરીએ હમ આપકે હે કૌન, દિલ તો પાગલ હૈ, દિલ, દેવદાસ, તેજાબ, સાજન, ખલનાયક, પુત્તર, રાજા, કોયલા, અંજામ, રામ લખન, જમાઈ રાજા, કિશન કનૈયા, દયાવાન, આરજુ, સંગીત, ત્રિદેવ, પ્રેમગ્રંથ, પ્રતીજ, મહોબ્બત જેવી ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીના રૂપમાં કામ કર્યું છે. તેમની છેલ્લી રિલીઝ ફિલ્મ “ટોટલ ધમાલ” હતી, જેમાં ઘણા વર્ષો પછી તે અનિલ કપુર સાથે જોવા મળી હતી અને ફિલ્મ સુપરહિટ થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *