મગજ ફેરવી નાંખવા વાળી આ તસ્વીરોમાં અંતર શું છે એ જણાવો, બુધ્ધિશાળી લોકોએ જ મહેનત કરવી

આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાની માટે સમય કાઢી શકતા નથી. તેવામાં મનોરંજનનાં નામ પર ફક્ત સોશિયલ મીડિયા રહી ગયું છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાનું મનોરંજન કરતા રહે છે. પછી તે કોઈ સેલિબ્રિટીની પ્રશંસા હોય કે કોઈની મજાક ઉડાવવી, જોકેસ હોય કે કોઈ ઉખાણા, આજકાલ સોશિયલ મીડિયા પર બધું મળી જાય છે. કંઇક એવું જ તમે તમારા માટે લાવ્યા છીએ. જેમાં અમુક તસ્વીરો છે અને તમારે તેમની વચ્ચેનું અંતર બતાવવાનું છે. મગજ ફેરવી નાખે તેવી આ તસ્વીરોમાં જણાવી શકો છો કે શું અંતર છે? કરણ કે તેનો જવાબ જણાવવા વાળા પાસે એક ફ્રેશ દિમાગ હોવો બહુ જ જરૂરી છે, નહિંતર કદાચ તમે જવાબ આપવામાં પાછળ રહી જશો.

આ તસ્વીરોમાં અંતર બતાવી શકો છો?

પહેલી તસ્વીર

બીજી તસ્વીર

ત્રીજી તસ્વીર

ચોથી તસ્વીર

પાંચમી તસ્વીર

તસ્વીરોનો સાચો જવાબ

  • હવે જો આ તસ્વીરોને વચ્ચે રહેલા અંતરની વાત કરવામાં આવે તો પહેલી તસ્વીરમાં જે જમણી બાજુ મહિલા છે, તેના વાળમાં અમુક ફૂલ લગાવેલા છે. તેનાથી ઉપરની તસ્વીરમાં લીલા પાન છે, પરંતુ નીચે વાળી તસ્વીરમાં તે નથી.
  • બીજી તસ્વીર તરફ ધ્યાન પૂર્વક જોવામાં આવે તો તમને જાણવા મળશે કે પહેલી તસ્વીરમાં મહિલાએ પોતાના કાનમાં કોઈ આભૂષણ પહેરે નથી. વળી બીજા ફોટામાં તેના કાનમાં નાનું આભૂષણ નજર આવે છે.
  • ત્રીજી તસ્વીરમાં રોડના કિનારે જે ઘોડાની મૂર્તિ બનેલી છે, તેમાં ઉપરની તસ્વીરમાં ઘોડાના પગ થોડા ઉપર છે, જ્યારે નીચેની તસ્વીરમાં એવું બિલકુલ જોવા મળતું નથી.
  • ચોથી તસ્વીરમાં જે વાઘ બેસેલા છે તેના પગની ઉપર એક પટ્ટાનું નિશાન નથી, જ્યારે બીજી તરફ તસ્વીરમાં તે પટ્ટો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
  • જો તમે પાંચમી તસ્વીર તરફ ધ્યાન પૂર્વક જોશો તો તમને જાણવા મળશે કે પહેલી તસ્વીરમાં ડાબી બાજુના પુલ પર કોઈ ખીલ્લી લગાવેલી નથી. જ્યારે બીજી તસ્વીરમાં ફૂલના કિનારે એક નાની લાલ રંગની ખીલ્લી દેખાઈ રહી છે.

આશા છે કે તમે આ તસ્વીરો જોઈને યોગ્ય જવાબ આપ્યો હશે અને તેની સાથે જ તમને મજા પણ આવી હશે. આ તસ્વીરો બતાવવા પાછળ અમારો ઉદ્દેશ્ય ફક્ત એટલો હતો કે તમારી તણાવ ભરેલી જિંદગી માંથી તમે થોડા મસ્તી મજાકનાં પળો પસાર કરી શકો.