મેકઅપ રૂમમાં કઈક આવા હોય છે બોલીવુડની આ સુંદર હિરોઈનોનાં હાલ, તસ્વીરો હેરાન કરી દેશે

Posted by

હિન્દી ફિલ્મ જગતમાં એક થી એક ચડિયાતી સુંદર અભિનેત્રીઓ મોજુદ છે. જોવામાં આવે તો અભિનેત્રીઓ ખૂબ જ સુંદર છે, પરંતુ આ અભિનેત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ તેમના મેકઅપ મેન લગાવે છે. બોલિવૂડની અભિનેત્રીઓને ગ્લેમર અને સુંદર દેખાડવા પાછળ મેકઅપ મેન નો ખૂબ જ મોટો હાથ હોય છે. આજના સમયમાં દરેક વ્યક્તિ મેકઅપને મહત્વ આપી રહી છે, તેવામાં આ અભિનેત્રીઓ કઈ રીતે પાછળ રહી શકે છે.

Advertisement

આજની આ પોસ્ટ અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમુક એવી અભિનેત્રીઓ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ, જે પોતાના મેક-અપ રૂમમાં સ્પોટ કરવામાં આવી હતી અને તેને જોઈને તમે પણ વિચારવા માટે મજબૂર બની જશો કે સુંદર દેખાવું એટલું સરળ કામ હોતું નથી. તેના માટે હિરોઈનને પણ ખૂબ જ મહેનત કરવી પડે છે. તો તમે પણ જુઓ મેકઅપ રૂમમાં આ ૧૦ અભિનેત્રીઓની અમુક ખાસ તસવીરો.

સોનાક્ષી સિંહા

સોનમ કપુર

કરીના કપુર

પરિણીતી ચોપરા

પ્રિયંકા ચોપડા

દિપીકા પાદુકોણ

જૈક્લીન ફર્નાંડિસ

કેટરીના કૈફ

એમી જેક્સન

ઐશ્વર્યા રાય બચ્ચન

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ્સ પ્રમાણે સૌપ્રથમ Visit Group ની બાજુના ત્રણ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લીક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુક માં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ જરૂરથી લાઇક કરી લેજો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *