મેકઅપ વગર ઓળખી નહીં શકો સુપરસ્ટાર્સની આ પત્નિઓને, ટ્વિંકલ ખન્ના હવે દેખાવા લાગી છે આવી

Posted by

કોઈ પણ યુવતી માટે તેની સુંદરતા સૌથી વધારે મહત્વ રાખે છે. દરેક યુવતી ઇચ્છે છે કે તે સૌથી વધારે સુંદર અને આકર્ષક દેખાય. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં અનેક એવી અભિનેત્રીઓ રહેલી છે જે આકર્ષક દેખાવા માટે અલગ અલગ પ્રકારની સર્જરી કરાવી ચૂકી છે. વળી અમુક અભિનેત્રીઓ એવી પણ છે જે સુંદર દેખાવા માટે ઘણો બધો મેકઅપ લગાવે છે. તેમના ચહેરા પર ખીલ અને ડાઘા છૂપાવવા માટે તેમણે મેકઅપ ની જરૂરિયાત પડે છે. જો તમે આ અભિનેત્રીઓને મેકઅપ વગર જોઈ લો તો તેમને ઓળખવી પણ મુશ્કેલ બની જાય છે.

બોલિવૂડની અભિનેત્રીઓ તો અવારનવાર મેકઅપની સાથે અને મેકઅપ વગર જોવા મળે છે. પરંતુ આજની આ પોસ્ટ માં અમે બોલીવુડના અમુક મશહૂર સિતારાઓની પત્ની સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. સુપરસ્ટાર્સની પત્નિઓ મેકઅપની સાથે ખૂબ જ સુંદર દેખાય છે, પરંતુ જ્યારે તમે તમને મેકઅપ વગર જોઈ લેશો તો ઓળખી શકશો નહીં.

ગૌરી ખાન

બોલિવૂડના બાદશાહ/કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનની પત્નીનું નામ ગૌરી ખાન છે. ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવા છતાં પણ ગૌરી ખાન પોતાના ફેશન સેન્સ માટે જાણીતી છે. તમે અવારનવાર તેને સ્ટાઈલિશ અવતારમાં જ જોયેલ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે જ્યારે તમે તેમને મેકઅપ વગર જોઈ લેશો તો ઓળખી શકશો નહીં. ઉંમરની સાથે-સાથે ગૌરી ની સુંદરતા પણ ઓછી થતી રહી છે અને તે મેક-અપ વગર કંઈક આવી દેખાય છે.

માન્યતા દત્ત

માન્યતા દત્ત સંજય દત્તની ત્રીજી પત્ની છે. માન્યતા સંજય દત્ત કરતાં ઉંમરમાં ઘણી નાની છે. માન્યતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેયર કરતી રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ફક્ત બધો મેકઅપ નો કમાલ છે. જો તમે માન્યતાને મેકઅપ વગર જોઈ લેશો, તો તમે તેને ઓળખી પણ શકશો નહીં.

કિરણ રાવ

બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની પત્ની કિરણ રાવ છે. કિરણ રાવ સામાન્ય રીતે ફેશન અને ગ્લેમર થી ખૂબ જ દૂર રહે છે. પરંતુ તેમને મોટાભાગે મેકઅપમાં સ્પોટ કરવામાં આવે છે. ખૂબ જ ઓછી વખત તેમને મેકઅપ વગર જોવામાં આવેલ છે. જો તમે કિરણ રાવને મેકઅપ વગર જોઈ લેશો તો તમે બિલકુલ તેમને ઓળખી શકશો નહીં.

સુનિતા આહુજા

કોમેડીનાં હિરો નંબર વન ગોવિંદા ની પત્ની સુનીતા આહુજા છે. સુનિતા પણ મોટાભાગે મેકઅપમાં જોવા મળે છે. વળી સુનિતા દેખાવમાં તો સુંદર છે પરંતુ ઉંમરની અસર મેકઅપ વગર તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે સુનીતા મેકઅપની સાથે ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ જો તમે તેમને મેકઅપ વગર જોઈ લેશો તો તમે પોતાની આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં.

ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલ ખન્ના બોલિવૂડની એક જાણીતી એક્ટ્રેસ છે. જોકે ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા બાદ બોલિવૂડ થી અંતર બનાવી લીધું હતું. જણાવી દઈએ કે ટ્વિંકલ પોતાના સમયમાં ખૂબ જ સુંદર અભિનેત્રી હતી. પરંતુ હવે ૪૫ વર્ષની ઉંમરમાં તેમના ચહેરા પર કરચલીઓ સ્પષ્ટ નજર આવી રહી છે. ટ્વિંકલ મેકઅપમાં ખૂબ જ ગ્લેમરસ દેખાય છે, પરંતુ મેકઅપ વગર તેમની સુંદરતા થોડી ઓછી લાગે છે.

કરીના કપૂર મેકઅપ વગર

મેકઅપ વગરની જેનેલિયા ડિસુઝા

અનુષ્કા શર્મા મેકઅપ કર્યા વગર

અમીશા પટેલ મેકઅપ વગર

નરગિસ ફખરી મેકઅપ વગર

અમૃતા રાવ મેકઅપ વગર

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *