મરી જવું પણ મંગળવારનાં દિવસે ભુલથી પણ આ ૫ કામ બિલકુલ પણ કરવા નહીં, પરિવાર થઈ જાય છે બરબાદ અને ઘરમાં આવી જાય છે ગરીબી

Posted by

પવનપુત્ર હનુમાન દરેક સમસ્યાથી પોતાના ભક્તને બચાવે છે. જ્યોતિષ અનુસાર મંગળવારના દિવસે તેમની પુજા કરવાથી વ્યક્તિના બધા ભૌતિક કષ્ટ દુર થાય છે. દરરોજ લોકો જાણતા-અજાણતા માં અમુક એવા કામ કરતા હોય છે, જેનો અશુભ પ્રભાવ તેમના જીવન ઉપર પડે છે. જ્યોતિષ અનુસાર મંગળવારના દિવસે અમુક કાર્યો એવા હોય છે, જે બિલકુલ પણ કરવા જોઇએ નહીં. જો આ કાર્ય કરવામાં આવે તો આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથોસાથ મંગળનો અશુભ પ્રભાવ પણ જીવન ઉપર પડે છે. કારણ કે મંગળવારને મંગળ ગ્રહનો દિવસ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે એવા કયા કાર્ય છે, જે મંગળવારના દિવસે બિલકુલ પણ કરવા જોઇએ નહીં.

Advertisement

સંબંધ

જો તમારી ઉપર મંગળનો અશુભ પ્રભાવ ન પડે એવું ઈચ્છતા હોય તો તમને સલાહ આપવામાં આવે છે કે મંગળવારના દિવસે ભુલથી પણ સંબંધ સ્થાપિત કરવા જોઈએ નહીં, નહીંતર તમારે હનુમાનજીના ક્રોધનો સામનો કરવો પડશે. ખાસ કરીને આ દિવસે સંબંધ સ્થાપિત કરવાથી જો સંતાન ઉત્પન્ન થાય છે તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે તેનાથી તમારા સંતાનની કુંડળી બગડી શકે છે.

દુધમાંથી બનેલી ચીજો

મંગળવારના દિવસે દુધમાંથી બનેલી મીઠાઈઓ જેમકે રબડી, દુધપાક વગેરે ખરીદવા જોઈએ નહીં અને ઘરે પણ બનાવવા જોઈએ નહીં. દુધને ચંદ્ર નો કારક માનવામાં આવે છે અને મંગળ એકબીજાના વિરોધી છે. એટલા માટે મંગળવારના દિવસે દુધમાંથી બનેલી ચીજોનો ઉપયોગ બિલકુલ પણ કરવો જોઈએ નહીં.

લોખંડનો સામાન ખરીદવો નહીં

શનિવાર ની જેમ મંગળવારના દિવસે પણ લોખંડનો સામાન ખરીદવો શુભ માનવામાં આવેલ નથી. આ દિવસે સ્ટીલ ના વાસણ અથવા ધારદાર ચીજો જેમ કે ચાકુ અને કાતર પણ ઘરે લાવવા જોઈએ નહીં. ખાસ કરીને મંગળવારના દિવસે આવી બધી ચીજો ખરીદવા થી હનુમાનજી નારાજ થઈ જાય છે.

શૃંગાર નો સામાન ખરીદવો નહીં

એવી માન્યતા છે કે મંગળવારના દિવસે શૃંગાર નો સામાન ખરીદવો જોઈએ નહીં. તેને સોમવાર અથવા શુક્રવારના દિવસે ખરીદવો શુભ માનવામાં આવે છે. પરંતુ મંગળવારના દિવસે ભુલથી પણ શૃંગારનો સામાન ખરીદવો નહીં. મંગળવારના દિવસે કાળા રંગના કપડા પહેરવા જોઈએ નહીં અથવા તો ખરીદવા જોઈએ નહીં. મંગળવારના દિવસે જો લાલ અથવા પીળા રંગના કપડાં પહેરવામાં આવે તો મંગળદોષનો પ્રભાવ ઓછો થાય છે અને બજરંગબલી પણ પ્રસન્ન થાય છે.

નોનવેજ

માંસ, માછલી અને મદિરાનું સેવન પણ મંગળવારના દિવસે કરવું અશુભ સાબિત થઇ શકે છે. જે લોકો મંગળવારના દિવસે માંસ અને મદિરાનું સેવન કરે છે, આવા લોકોને બજરંગબલી બરબાદ કરીને જ છોડે છે. એટલા માટે તમારે આવી ભુલ ક્યારેય પણ કરવી જોઈએ નહીં. જો તમે બજરંગ બલી ની કૃપા મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ, જય હનુમાન અથવા જય બજરંગ બલી અવશ્ય લખો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.