મરીને જીવતા થયેલા આ વ્યક્તિએ જણાવ્યું કે મૃત્યુ બાદ તેની સાથે શું થયું હતું, સંભાળીને રૂંવાડા ઊભા થઈ જશે

જીવન અને મૃત્યુ બધું ઉપરવાળાનાં હાથમાં છે, તેની મરજી વગર કોઇ મરી શકતું નથી અને તેની મરજી વખત કોઈ જીવતું પણ રહી શકતો નથી. જો કે મૃત્યુ ઍક અટલ સત્ય છે. જે આ પૃથ્વી પર આવેલ છે તે એક દિવસ જરૂર થી મૃત્યુ પામે છે. પરંતુ બધા લોકો તે જાણવા માટે હંમેશાં ઉત્સુક રહે છે કે આખરે મૃત્યુ બાદ શું થાય છે. મૃત્યુ બાદ શું થાય છે તેના વિશે ઘણા અધ્યયન ચાલી રહ્યા છે, પરંતુ કોઈ વ્યક્તિ તેના વિશે હજુ જાણી શકેળ નથી. શરીર માંથી આત્મા ગયા બાદ શું થાય છે, તેના વિશે આજ સુધી જાણી શકાયું નથી, પરંતુ આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બીમારીને કારણે દાખલ કરવામાં આવેલ હતા હોસ્પિટલમાં

આજે અમે તમને એવા વ્યક્તિ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે મૃત્યુ પામ્યા બાદ ફરીથી જીવતા થઈ ગયા હતા. તેમણે જીવતા થઇને મૃત્યુ પામ્યા બાદનાં અનુભવ વિષે જણાવ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ ફિલ્મની કહાની નથી, પરંતુ સત્ય ઘટના છે. હકીકતમાં અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છે તે અન્ય કોઈ નહીં પરંતુ ૫૭ વર્ષીય વિલિયમ છે. ૨૦૧૧માં વિલિયમને કોઈ બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મૃત્યુ પામ્યાનાં થોડા સમય બાદ થઈ ગયા જીવતા

ઓપરેશન થિયેટરમાં જ્યારે તેમને લઈ જવામાં આવ્યા તો તેમને હાર્ટએટેક આવી ગયો અને ઓક્સિજનની કમીને કારણે તેમના મગજે કામ કરવાનું બંધ કરી દીધું. ડોક્ટરોએ તેમને મરેલા ઘોષિત કરી દીધા. પરંતુ થોડા સમય બાદ તેઓ ફરીથી જીવતા થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે મળતા સમય જે જોયું તેના વિશે જણાવ્યું હતું. આ બધું જાણીને ત્યાં હાજર રહેલ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

૩ મિનિટ સુધી સંભળાઈ રહી હતી આસપાસની વાતો

તેમણે જે પણ જણાવ્યું તે બધું સાચી વાત હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ ક્યારેય મૃત્યુ પામ્યા જ ન હતા. હંમેશા એવું કહેવામાં આવે છે કે મૃત્યુ બાદ વ્યક્તિ જ સૌથી પહેલાં તેજ પ્રકાશ દેખાય છે અને પછી કોઈ આવે છે અને આત્માને પોતાની સાથે લઈ જાય છે. પરંતુ વિલિયમે જે પણ જણાવ્યું તે તેનાથી બિલકુલ ઊલટું વિલિયમ્સે જણાવ્યું હતું કે મૃત્યુના ૩ મિનિટ સુધી તે ઓપરેશન થિયેટરમાં જ હતા. તેઓ બધું સાંભળી રહ્યા હતા.

એક મહિલા હાથ પકડી બહાર લઈ જઈ રહી હતી

વિલિયમે જે પણ બતાવ્યું તે બધું સાચું હતું કારણ કે ડોક્ટર અને નર્સ પણ એવું જ કહી રહ્યા હતા. વિલિયમનાં ધબકારા બંધ થયા બાદ તેને ઝટકા આપવામાં આવી રહ્યા હતા અને બે લોકોનો અવાજ પણ સાંભળવા મળી રહ્યો હતો. એક અવાજ તે મહિલાનો હતો જે તેને ઝટકા આપી રહી હતી, જ્યારે બીજો અવાજ તે મહિલાનો હતો જે તેમનો હાથ પકડીને બહાર લઈ જવા માંગતી હતી.

ઝટકા સાથે આંખો ખુલ્લી અને બધું દેખાવા લાગ્યું

વિલિયમે તે મહિલાની વાત સાંભળી અને તેની સાથે બહાર આવી ગયા. વિલિયમે જણાવ્યું હતું કે તેમને એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ તે મહિલાને ઓળખે છે. મહિલા કોઈ કારણને લીધે અહીંયા આવેલી હતી, પરંતુ કારણ શું હતું તેના વિશે વિલિયમને કંઈ જાણ હતી નહીં. પછી અચાનક થી જોરથી ઝટકો લાગ્યો અને તેની આંખો ખુલી ગઈ અને ત્યારબાદ તેને બધું જ સ્પષ્ટ દેખાવા લાગ્યું.