સોશિયલ મીડિયાનાં આ જમાનામાં આપણને બોલીવુડ સિતારાઓની પળ-પળ ની અપડેટ મળતી રહે છે. તેઓ થોડો સમય પણ ઘરમાંથી બહાર નીકળે છે તો મીડિયાવાળા કેમેરા લઇને તેનો પીછો કરવાનું શરૂ કરી દેતા હોય છે. ફેન્સ પણ આ સિતારાઓનાં રૂટિન લાઇફને જોવાનું પસંદ કરે છે. ખાસ કરીને ઘણા લોકો આ સેલિબ્રિટી ની ફેશન અને સ્ટાઇલ જોઈ તેને કોપી કરવાનું પસંદ કરે છે. બોલીવુડમાં ઠાંસી-ઠાંસીને ગ્લેમર ભરેલું હોય છે, તે આ સ્ટાઇલ અને ફેશનનાં દમ ઉપર જ હોય છે. જોકે ઘણી વખત ફેશનનાં ચક્કરમાં બોલિવુડની હિરોઈન ઉપ્સ મોમેન્ટ નો શિકાર બની જતી હોય છે.
જ્હાન્વી કપુર થઈ ઉપ્સ મોમેન્ટ શિકાર
ઉપ્સ મોમેન્ટ તે હોય છે, જ્યારે કોઈ સેલીબ્રીટીનાં ડ્રેસ માં ગરબડ થઈ જાય છે અને ભુલથી તેના શરીરનો વધારે હિસ્સો કેમેરામાં કેદ થઇ જાય છે. હવે આવું જ કંઈક જ્હાન્વી કપુર સાથે થયું હતું. માસુમ ચહેરો અને ચુલબુલી સ્વભાવ વાળી જ્હાન્વી કપુર ને જોવાનું બધા લોકો પસંદ કરે છે. તેની સ્ટાઈલ હંમેશા ટ્રેન્ડમાં રહે છે. વળી તે પોતાના ગ્લેમરથી પણ લોકોને દિવાના બનાવી રાખે છે. પરંતુ હાલમાં જ જ્હાન્વી ને પોતાની આ સ્ટાઇલ થોડી મોંઘી પડી ગઈ હતી.
હવામાં ઊડી ગયું સ્કર્ટ
જ્હાન્વી કપુર હંમેશાની જેમ પોતાની કારમાંથી બિલ્ડીંગ તરફ જઈ રહી હતી. આ દરમિયાન મીડિયાવાળા કેમેરા લઈને આવ્યા અને તેમની તસ્વીરો અને વિડીયો લેવા લાગ્યાં. જોકે એક્ટ્રેસ ખુબ જ ઉતાવળમાં હતી, એટલે તેણે યોગ્ય પોઝ આપ્યા નહીં અને ઝડપથી ત્યાંથી જવા લાગે છે. જોકે આવું કરવા દરમ્યાન અચાનક હવાનું ઝોંકુ આવ્યું અને તેમાં જ્હાન્વી નું સ્કર્ટ હવામાં ઉડવા લાગ્યું.
શરમથી લાલ થઈ ગઈ જ્હાન્વી
મીડિયાની સામે જ્યારે જ્હાન્વી નું સ્કર્ટ ઉડ્યું તો તે શરમથી લાલ થઈ ગઈ. તેણે તુરંત સ્કર્ટ નીચે કરીને બોડીને કવર કરવાની કોશિશ કરી. ત્યારબાદ શરમાઈને ત્યાંથી ચાલી ગઇ. આ સંપુર્ણ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ અને હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલો છે.
લોકોએ લીધી ખુબ જ મજા
આ ઘટના બાદ લોકોએ જ્હાન્વી કપુરની ખુબ જ મજા લીધી હતી. એક યુઝરે લખ્યું હતું કે, “આવા કપડા સંભાળી નથી શકતા, તો પહેરો છો શા માટે?” વળી બીજા યુઝરે લખ્યું કે, “મજા આવતા-આવતા રહી ગઈ.” વળી ઘણા લોકોએ હસવા વાળી ઇમોજી બનાવી ને મજા લીધી હતી. જોકે અમુક લોકો જ્હાન્વી કપુરનાં સપોર્ટમાં પણ આવ્યા હતા.
એક મહિલા યુઝરે કહ્યું હતું કે, “આપણે બધા પોતાની લાઈફમાં ક્યારેક ને ક્યારેક ઉપ્સ મોમેન્ટ નો શિકાર થઇ જઇએ છીએ. બસ ફરક એટલો છે કે આપણને ૨૪ કલાક કૅમેરા ફોલો કરતા નથી, એટલા માટે આપણા વીડિયો ઇન્ટરનેટ પર આવતા નથી. વળી આ સેલિબ્રિટીની સાથે થવું ખુબ જ કોમન છે. બસ આ ચીજને કેમેરામાં કેપ્ચર કરી લેવામાં આવે છે અને તેની કિંમત સેલિબ્રિટીએ ચુકવવી પડે છે.”
જુઓ વિડિયો
View this post on Instagram
કામની વાત કરવામાં આવે તો જ્હાન્વી કપુર ને આપણે બધાએ છેલ્લી વખત ગુંજન સક્સેના અને રુહી જેવી ફિલ્મોમાં જોઈ હતી. તે ખુબ જ જલ્દી દોસ્તાના-૨, ગુડ લક જેરી અને મિલી જેવી ફિલ્મોમાં જોવા મળશે.