મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ બબારા જરાબિકા જીવે છે આવી જિંદગી, સુંદરતામાં બોલીવુડ હિરોઈનો પણ તેની સામે ઝાંખી લાગે

Posted by

હીરા વેપારી અને ભાગેડુ બેંક લુટેરા મેહુલ ચોક્સી ભારત સરકારનાં સકંજામાં ફસાતો જઈ રહ્યો છે. જણાવી દઇએ કે હમણાં મેહુલ ચોક્સી કેરીબીઆઈ દેશ ડોમિનિકાનાં એક હોસ્પિટલમાં દખલ છે અને એમની ઉપર ભારત પ્રત્યપણ કાનુની પ્રક્રિયા ચાલી રહી છે. આવા સમાચાર ઘણા સમયથી આવી રહી છે કે મેહુલ કેરેબિયાઈ દેશ એન્ટિગા એન્ડ બાર્બુડા માં પોતાની ગર્લફ્રેન્ડ બારબુડા પોતાની ગર્લફ્રેન્ડ સાથે જલસા કરી રહ્યો હતો. એટલું જ નહીં મેહુલ ચોક્સી વિશે તો એ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે તે દેશની નાગરિકતા પણ લઈ રાખી છે.

હાલમાં એન્ટીગા અને બરબુડાનાં પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉન પ્રમાણે ચોકસી પોતાની ગર્લફ્રેન્ડને ડિનર કરવા કે સારો સમય વિતાવવા માટે પડોશી દેશ ડોમિનિકા ગયો હતો અને ત્યાં તે પકડાઈ ગયો હતો. પરંતુ એની ગર્લફ્રેન્ડ જબારિકા ગુમ થઈ ગઈ છે. તેવામાં જ્યારે સતત મેહુલ ચોક્સી સાથે તેની કથિત ગર્લફ્રેન્ડ ની ચર્ચા થતી રહે છે. આજે આપણે જાણીએ કોણ છે મેહુલ ચોકસી ની રહસ્યમય ગર્લફ્રેન્ડ બબારા જરામિકા?

કોણ છે બબારા જરામિકા?

કેરિબિયન મીડિયાનું માનવામાં આવે તો બબારા જરામિકા એક ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર છે અને તેણે લંડન સ્કુલ= ઓફ ઇકોનોમિક્સ થી અભ્યાસ કર્યો છે. મેહુલ ચોક્સીનાં વકીલનું કહેવાનું છે કે મેહુલનું એંતિગા અને ભારતીય એજન્સીઓની તરફથી અપહરણ કરવામાં આવ્યું છે. એન્ટીગાનાં ચોકસીનાં વકીલોનું કહેવું છે કે એમના અસીલ ૨૩મે નાં રોજ પોતાની ગર્લફ્રેન્ડ બાબારા જરામિકા સાથે મુલાકાત કરવાના હતા. તે દરમિયાન જોલી હાર્બર એરીયા થી એન્ટીગા પોલીસ અને ભારતીય અધિકારીઓએ એનું અપહરણ કરી લીધું હતું.

તેમણે આગળ કહ્યું કે બાબારા જરામિકા અને મેહુલ ચોકસી ની મુલાકાત નથી થઈ શકી. કારણ કે જ્યારે તે રેસ્ટોરન્ટ જઈ રહ્યા હતા તે દરમિયાન હીરા વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે વકીલોએ દાવો કર્યો કે મેહુલ અને બાબારા બંને જ ગયા વર્ષથી દોસ્તીમાં હતા અને હંમેશા એન્ટીગા અને બારમૂડા ની આસપાસ મળતા હતા. જોકે તેમણે નથી બતાવ્યું કે મેહુલ અને બાબારા જરામિકા વચ્ચે બિઝનેસ મિત્રતા કે પછી કોઈ રોકાણ સાથે સંબંધિત રિલેશન હતા.

લક્ઝરી લાઇફ જીવે છે મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ

જ્યારે સુત્રોનાં જણાવ્યા પ્રમાણે મેહુલ ચોક્સી ની ગ્લેમરસ ગર્લ ફ્રેન્ડ બબારા જરામિકા એક ખુબ જ આલિશાન જીવન જીવે છે. તેમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ થી ખબર પડે છે કે તે લક્ઝરી યોટ દ્વારા સમુદ્રની લહેરો પર મોજ કરતી રહે છે. તેણે બુડાપેસ્ટનાં એક મોંઘા હોટલમાં રોકાયાનાં ફોટા પણ પોસ્ટ કરેલ છે. જ્યારે એક અન્ય ફોટોમાં હેલિકોપ્ટરમાં બેસેલી દેખાઈ રહી છે. જ્યારે બાબારા જરામિકા પોતાને ટ્રાવેલ, બિઝનેસ અને સ્પોર્ટ્સ ની શોખીન બતાવે છે. આ પહેલા એન્ટીગા અને બારબુડાનાં પ્રધાનમંત્રી ગેસ્તન બ્રાઉને ખુલાસો કર્યો હતો કે કદાચ ચોકસી પોતાની ગર્લફ્રેન્ડને ડિનર કરવા કે સારો સમય વિતાવવા યોટ દ્વારા પડોશી દેશ ડોમિનિકા લઈને ગયા હતા.

તે સિવાય એન્ટીગા ન્યુઝ રૂમ પ્રમાણે બ્રાઉને એવું પણ કહ્યું કે ડોમિનિકાની સરકાર અને કાયદો લાગુ કરવા વાળી એજન્સી તેને ભારતને પ્રત્યર્પિત કરી શકે છે. કારણ કે તે એક ભારતીય નાગરિક છે. એમણે કહ્યું કે, “અમને મળી રહેલી સૂચના પ્રમાણે મેહુલ ચોક્સી કદાચ પોતાની ગર્લફ્રેન્ડને ડિનર કરવા કે સારો સમય વિતાવવા ડોમિનિકા ગયો અને ત્યાં પકડાઈ ગયો. આ એક ઐતિહાસિક ભુલ થશે. કારણકે એન્ટિગા માં ચોકસી એક નાગરિક છે અને અમે એને પ્રત્યાર્પિત નથી કરી શકતા.”

કરોડનો ગોટાળાબાજ છે મેહુલ ચોક્સી

જાણકારી માટે જણાવીએ કે હીરાનાં વેપારી મેહુલ ચોક્સી અને ભાણેજ નીરવ મોદી પંજાબ નેશનલ બેંક પાસેથી ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની ધન રાશિનું કૌભાંડ કરેલ હતું. જેના કારણે ભારતીય તપાસ એજન્સીને તેની શોધ છે. જ્યારે નીરવ મોદીની વાત કરીએ તો તે લંડનની એક જેલમાં બંધ છે અને તે ભારત પ્રત્યાર્પિત કરવા માટે કેસ લડી રહ્યા છે. તેને પણ જલ્દીથી જલ્દી ભારત લાવવાના ઉપાયો પર મંથન ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *