મોનાલીસ એ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેરીને બતાવી કાતિલ અદાઓ, તસ્વીરો જોઈને ફેન્સ પાણી-પાણી થઈ ગયા

Posted by

ભોજપુરી ફિલ્મમાં પોતાની હસીન અદાઓથી બધા લોકોનું મન મોહી લેવા વાળી અભિનેત્રી મોનાલીસા સોશિયલ મીડિયા ઉપર પણ પોતાના ચાહનારા લોકોની વચ્ચે પોતાની સુંદરતાનો જલવો બતાવીને તેમનું મનોરંજન કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાનું એક નવું ફોટોશુટ કરાવેલું છે, જેની તસ્વીરો તેના ફેન્સ ની વચ્ચે ખુબ જ ઝડપથી છવાઈ રહે છે. અભિનેત્રીએ અહીંયા ઓરેન્જ કલરનો ડ્રેસ પહેરીને પોતાના પ્રસંસકોને ખુશ કરી દીધા છે.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા પોતાની નવી તસ્વીરો માં અદાઓ બતાવીને તેના ફેન્સને લટ્ટુ બનાવી રહી છે. મોનાલીસા એ ઓરેન્જ કલરના ડ્રેસમાં પોતાના ફિગરને ફ્લૉન્ટ કરીને કેમેરાની સામે એક થી એક ચડિયાતા પોઝ આપેલા છે. મોનાલીસા ની આ નવી તસ્વીરો ગ્લેમરસથી ભરપુર છે અને આ તસ્વીરોમાં અભિનેત્રી એટલી સુંદર દેખાઈ રહી છે કે તમે ઈચ્છતા હોવા છતાં પણ પોતાની નજર હટાવી શકશો નહીં.

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની હાઈએસ્ટ પેઇડ અભિનેત્રીમાં સામેલ મોનાલીસાએ એકવાર ફરીથી સુંદર ડ્રેસ પહેરીને પોતાના હુશ્નનાં દીદાર કરાવેલ છે. મોનાલીસા એ પોતાની નવી તસ્વીરોમાં ઓરેન્જ કલરનો સિઝલિંગ ડ્રેસ પહેરીને અલગ અલગ સ્ટાઇલમાં ફોટો ક્લિક કરાવેલા છે.

મોનાલીસા લેટેસ્ટ તસ્વીરોમાં ઓરેન્જ બ્લકી સ્લીવ્સ વાળા ડીપનેક ટોપ અને સ્કર્ટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. મોનાલીસા એ નવા લુક માટે પોતાનો મેકઅપ એકદમ સટલ રાખેલ છે. લાઈટ લિપશેડ ની સાથે અભિનેત્રીએ પોતાના વાળને સ્ટ્રેટ કરાવીને વચ્ચેથી પાર્ટીશન આપેલ છે.

મોનાલીસાએ ગળામાં ગોળ નેકપીસ પહેરેલ છે, જેની ચેઇન તેના ડ્રેસના કટ સુધી જઈ રહી છે. મોનાલીસા ના આ બદલાયેલા અંદાજ ને તેના ફેન ખુબ જ પસંદ કરી રહ્યા છે.

મોનાલીસા ના વર્ક ફ્રન્ટ ઉપર નજર કરવામાં આવે તો અભિનેત્રીએ પોતાની કારકિર્દીમાં અંદાજે ૧૦૦ થી વધારે ફિલ્મોમાં કામ કરેલ છે. ફક્ત ભોજપુરી જ નહીં, પરંતુ મોનાલીસા તમિલ, તેલુગુ, મલયાલમ સહિત ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચુકેલી છે.

મોનાલીસા હાલમાં હિન્દી ટેલિવિઝનમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવી રહે છે. મોનાલીસા એકતા કપુરના નાગીન, બિગબોસ, સ્માર્ટ જોડી અને હાલ માં જ ફવ્વારા ચોક જેવા શો માં જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *